1. Home
  2. Tag "World Cup final"

અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ રમવા માટે ભારતીય ટીમ આવી પહોંચતા કરાયું સ્વાગત

અમદાવાદઃ  વર્લ્ડકપની ફાયનલ મેચ  શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. 19મીને રવિવારે રમાશે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રસાકસીભર્યો મુકાબલો થશે. વર્લ્ડકપ ફાઈનલ મેચ રમવા માટે  ટીમ ઈન્ડિયા અમદાવાદ આવી પહોંચતા તમામ ક્રિકેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ટીમ ઈન્ડિયા અમદાવાદમાં આઈટીસી નર્મદા હોટલમાં રોકાણ કર્યુ છે. તેમજ સ્ટેડિયમમાં જઈને નેટ પ્રેક્ટિસ કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી […]

અમદાવાદઃ વર્લ્ડકપની ફાઈનલને લઈને પોલીસે બંદબસ્ત તૈનાત કરાયો, PM મોદી ઉપસ્થિત રહે તેવી શકયતા

અમદાવાદઃ આસીસી વર્લ્ડકપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ફાઈનલમાં ભારત રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમિફાઈનલમાંથી વિજેતા થનારી ટીમ ભારત સાથે ટક્કરાશે. આ ફાઈનલ મેચને લઈને અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ક્રિકેટ પ્રેમીઓ ટિકીટ લેવા માટે સ્ટેડિયમ ઉમડી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code