ઉત્તરાખંડ: વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી આજથી શરૂ
નવી દિલ્હી, 06 માર્ચ 2026: ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણી આજથી શરૂ થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ વિભાગની સત્તાવાર વેબસાઇટ, registrationandtouristcare.uk.gov.in અને મોબાઇલ એપ્લિકેશન, ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ દ્વારા નોંધણી કરાવી શકે છે. પ્રવાસન સચિવ ધીરજ ગરબ્યાલે જણાવ્યું હતું કે આ વર્ષની ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થશે. યમુનોત્રી અને ગંગોત્રી મંદિરોના દરવાજા એક જ […]


