કાલે વિશ્વ આરોગ્ય દિન, લોકોની આરોગ્ય સુખાકારી માટે બજેટમાં 23000 કરોડનો વધારો
ગુજરાતમાં વિવિધ સ્થળોએ નવી ન્યુરોલોજીકલ સાયન્સ સંસ્થા કાર્યરત થશે જાન્યુઆરી-2025 સુધીમાં PHC ખાતે 1.44 કરોડ, CHC દ્વારા 1.31 કરોડ દર્દીઓને સારવાર, ગુજરાત ટીબી નિર્મુલન કામગીરીમાં અગ્રેસર ગાંધીનગરઃ કાલે તા. 7મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિન છે. ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય દિનની ઊજવણી કરવામાં આવશે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવાના સંકલ્પ સાથે […]