1. Home
  2. Tag "World Heritage"

વિશ્વ હેરિટેજ દિવસ: દુનિયાની 1199 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ પૈકી 933 સાંસ્કૃતિક સ્થળો અને 227 કુદરતી સ્થળોનો સમાવેશ

નવી દિલ્હીઃ વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 1982માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના મહત્વના સ્મારકો અને સ્થળોનો પ્રચાર અને સંરક્ષણ કરવાનો છે. વર્લ્ડ હેરિટેજ ડે દ્વારા, લોકોને વારસાના મહત્વ, સાંસ્કૃતિક વિવિધતા અને ઐતિહાસિક મહત્વનો અહેસાસ કરાવવામાં આવે છે. આ દિવસને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો, […]

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની સંભવિત યાદીમાં રાજઘાનીને કેટલાક ઐતિહાસિક સ્થળો સહીત ભારતના વધુ 50 સ્થળો સામેલ

દિલ્હીઃ યુનિસ્કો વર્લ્ડ હેરિટેજની યાદીમાં આમ તો ભારતના ઘણા ઐતિહાસિક અને જાણીતા સ્થળોનો સમાવેશ થયો છે જો કે હવે સંભવિત યાદીમાં વઘુ દેશના 50 સ્થળોનો સમાવેશ કરવામાં આવશે જેમાં રાજઘાની દિલ્હીના ઘણા ઐતિહાસિક સ્થળઓને પણ આવરી લેવામાં આવ્યા છે. આ બબાતની જાણકારી પ્રમાણે IANS ભારત વિવિધ પ્રકારની હેરિટેજ સાઇટ્સનું ઘર છે, જેમાંથી કેટલીક યુનેસ્કોની વર્લ્ડ […]

ભારતની આ ગુફાઓને મળ્યુ છે યૂનેસ્કોની વિશ્વ ધરોહરમાં સ્થાન

અજંતાની ગુફાને વર્ષ 1983માં યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ કરવામાં આવી હતી. અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફોથી વધારે જૂની છે. તે ઘોડાના નાળના આકારમાં પહાડ પર સ્થિત 26 ગુફાઓ છે. તેમાં આવેલી વિહાર ગુફાઓનો ઉપયોગ બૌદ્ધ ધર્મના લોકો કરતા. જ્યારે ચેત્ય ગૃહની ગુફોનો ઉપયોગ ધ્યાન સ્થળ તરીકે થતો હતો. અજંતાની ગુફાઓમાં બુદ્ધની કલાકૃતિઓની સાથે સાથે પ્રાણીઓ, આભૂષણો […]

વર્લ્ડ હેરિટેઝમાં હવે ઝાંસીના સુકુવા-ઢુકુઆ ડેમનો સમાવેશ – પ્રવાસનને મળશે પ્રોત્સાહન

ઝાંસીના  સુકુવા-ઢુકુઆ ડેમનો વર્લ્ડ હેરિટેઝમાં સમાવેશ ઉત્તરપ્રદેશને પર્યટન ક્ષેત્ર ઉપલબ્ધિ ઝાંસીને પ્રયન ક્ષેત્ર મળશે પ્રોત્સાહન લખનૌઃ- ઉત્તરપર્દેશના ઝાંસી સ્થિતિ સુકુવા-ઢુકપવા ડેમને પર્યટન ક્ષેત્રે મોટી ઉપલબ્ધી મળી છે,ડેમને દેશના સૌથી જૂના અને શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સિંચાઈ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વર્લ્ડ ક્લાસ સંસ્થા ઇન્ટરનેશનલ કમિશન ઓન ઇરિગેશન એન્ડ ડ્રેનેજ દ્વારા વર્લ્ડ હેરિટેજ ઇરિગેશન કેટેગરીમાં તેની […]

તેલંગણાઃ કાકતીય રૂદ્વેશ્વર મંદિરનો યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજમાં કર્યો સમાવેશ

હૈદ્રાબાદ: તેલંગણાના કાકતીય રૂદ્વેશ્વર મંદિર એટલે કે, રામાપ્પા મંદિરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સમીતીના મળેલા 44માં સત્રમાં આ નિર્ણય લેવાયો છે. અગાઉ ગુજરાતની પાટણની રાણકી વાવ સહિતના ઐતિહાસિક સ્થળોને અગાઉ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની મેગાસિટી અમદાવાદને પણ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code