વિશ્વના ટોપ 100 ફૂડ્સમાં ભારતના ચારનો સમાવેશ, પંજાબનું ભોજન દેશમાં બેસ્ટ
આ ભારતીય ડિશ સમગ્ર વિશ્વમાં ખવાય છે, જે શેકેલા માંસ, મસાલા, ક્રીમ, ટામેટાં અને માખણમાંથી બનાવેલ છે અને તેને વિશ્વના 100 શ્રેષ્ઠ ખોરાકની યાદીમાં 29મું સ્થાન મળ્યું છે. બાસમતી ચોખા, મટન અથવા ચિકન, લીંબુ, દહીં, ડુંગળી અને કેસરથી બનેલી હૈદરાબાદી બિરયાની યાદીમાં 31મા નંબરે છે. ચિકન 65માં નંબર પર છે અને મિન્સમીટ 100માં નંબર પર […]