1. Home
  2. Tag "world"

ભારત, બાકીના વિશ્વ સાથે, પુનઃશસ્ત્રીકરણના એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં ડિફેન્સ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (DAD) ના કંટ્રોલર્સ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું હતું, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઓપરેશનમાં પ્રદર્શિત બહાદુરી અને સ્વદેશી સાધનોની ક્ષમતાના પ્રદર્શનથી સ્વદેશી ઉત્પાદનોની વૈશ્વિક માંગમાં વધુ વધારો થયો છે. તેમણે કહ્યું કે દુનિયા આપણા સંરક્ષણ ક્ષેત્રને નવા આદરથી જોઈ રહી છે. પોતાના સંબોધનમાં, રાજનાથ સિંહે સશસ્ત્ર […]

દુનિયા તણાવમાં છે, યોગને વૈશ્વિક ભાગીદારીનું માધ્યમ બનાવોઃ નરેન્દ્ર મોદી

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઈડીવાય 2025) નિમિત્તે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ તેમની સાથે મંચ પર હાજર હતા. આ કાર્યક્રમમાં 40થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને હજારો યોગ પ્રેમીઓએ ભાગ […]

દુનિયામાં આવનાર પ્રથમ અને બીજું ફળ કયું હતું?

ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તમને ફિટ રાખે છે અને સવારે નાસ્તામાં ફળો ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. તેમાં ઘણા બધા વિટામિન, ખનિજો અને પોષક તત્વો જોવા મળે છે. મોસમી ફળોની સાથે, લોકો આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ ફળોનું સેવન કરે છે. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમે જાણો […]

સંસ્કૃત વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષાઓમાંની એક છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 1008 સંસ્કૃત સંભાષણ શિબિરોના સમૂહ સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે સંસ્કૃત ભારતીએ 1008 સંસ્કૃત સંભાષણ શિબિરોનું આયોજન […]

સ્વીડાનમાં દુનિયાનો પહેલો ઇલેક્ટ્રિક રોડ, વાહન ચાલતા ચાલતા ચાર્જ થશે

ટેકનોલોજીના આગમનથી, વિશ્વમાં લોકો માટે ઘણા કાર્યો સરળ બન્યા છે. જેમ AI એ જીવનને સરળ બનાવ્યું છે, તેવી જ રીતે અન્ય ટેકનોલોજીઓ પણ હવે ખૂબ ઉપયોગી બની છે. તેવી જ રીતે, બજારમાં ઇલેક્ટ્રિક કાર આવ્યા પછી, કાર ચલાવવી થોડી સરળ બની ગઈ છે. ઇલેક્ટ્રિક કારમાં ડીઝલ કે પેટ્રોલની ચિંતા કરવાની જરૂર નથી. તેને એકવાર ચાર્જ […]

દુનિયાના આ છે સૌથી ખતરનાક જાસુસી એજન્સીઓ, અનેક મિશનને પાર પાડ્યાં

તમે દુનિયાના કેટલાક શ્રેષ્ઠ જાસૂસી મિશન વિશે સાંભળ્યું જ હશે. જ્યારે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી નાખ્યો, ત્યારે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને ઘણી પ્રશંસા મળી હતી. જ્યારે ઇઝરાયલે હમાસ સામે પેજર બ્લાસ્ટ કર્યો, ત્યારે મોસાદ ચર્ચામાં આવ્યું હતું. જો કે, દુનિયાના અનેક ગુપ્તચર એજન્સીઓએ પોતાના દેશની ધરતીની સાથે દુનિયાના વિવિધ દેશોમાં ઘુસીને પોતાના મિશનને […]

દુનિયામાં છે હિમયુગનું સૌથી મોટું અને સૌથી જૂનું વૃક્ષ, તેની ગુણવત્તા એવી છે કે તમે દંગ રહી જશો

દુનિયામાં આપણને ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા અને સાંભળવા મળે છે. તેમાંથી કેટલીક બાબતો એવી છે કે જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ, ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આજે અમે તમને જે વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે આશરે 80,000 વર્ષ જૂનું માનવામાં આવે છે, એટલે કે, હિમયુગના અંતના સમયથી. આ વૃક્ષનું નામ ક્વેકિંગ […]

વિશ્વમાં સૌથી વધુ કાર નિકાસ કરતા દેશોમાં ભારતના આ ક્રમે, જાણો…

ઓટોમોબાઈલ ઉદ્યોગ આજે વિશ્વના સૌથી મોટા ઉદ્યોગોમાંનો એક બની ગયો છે, અને ઘણા દેશો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. કાર નિકાસ એટલે કે વિદેશમાં કાર મોકલવાના મામલે ચીન, જર્મની અને જાપાન મોખરે છે. વિશ્વભરમાં ઝડપથી વધતી ઉત્પાદન ક્ષમતા અને ચીની કારની માંગને કારણે, ચીન હવે વિશ્વનો સૌથી મોટો કાર નિકાસકાર દેશ બની ગયો છે. […]

દુનિયામાં સૌથી વધારે ઉંદર આ દેશમાં, યોગ્ય આશ્રય અને ખોરાક મળતો હોવાથી વસતીમાં થયો વધારો

જો આ પૃથ્વી પર કોઈએ મનુષ્યોને સૌથી વધુ પરેશાન કર્યા હોય, તો તે ઉંદરો હશે. ઘરનું રસોડું હોય, સ્ટોર રૂમ હોય કે કબાટ હોય, ઉંદરો દરેક જગ્યાએ તેની હાજરી જોવા મળે છે અને વસ્તુઓને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, તેમનાથી અનેક પ્રકારના રોગો થવાનો ભય પણ રહે છે. મોટા સરકારી રેશન હાઉસમાં પણ ઉંદરોનો […]

દુનિયાના વિવિધ જેલોમાં 10 હજારથી વધારે ભારતીયો બંધ

અમેરિકાએ તાજેતરમાં મોટી સંખ્યામાં પોતાના દેશમાં ગેરકાયદે વસવાટ કરતા અનેક ભારતીયોને પરત મોંકલ્યાં છે. ત્યારે દુનિયામાં વિવિધ દેશોની જેલોમાં બંધ ભારતીય કેદીઓની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં કેદ છે. આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણાં દેશોના નામ પણ સામેલ છે. વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક રિપોર્ટ રજૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code