અમદાવાદ અને વડોદરામાં આજે રવિવારે પણ રોંગ સાઈડ ચલાવતા વાહનચાલકો દંડાયા
અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવાને લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. તેથી અમદાવાદ અને વડોદરામાં રોંગ સાઈડ ચલાવાતા વાહનચાલકો સામે છેલ્લા બે દિવસથી ટ્રાફિક પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. 10 દિવસ સુધી ચાલનારી ટ્રાફિક ડ્રાઈવના આજે રવિવારે બીજી દિવસે બન્ને શહેરોમાંથી અનેક વાહનચાલકોને પકડીને તેમની […]