યાત્રાધામ અંબાજીમાં પોષી પુનમે માતાજી ગજરાજ પર આરૂઢ થઈને નગરયાત્રાએ નિકળશે
અંબા માતાજીના પ્રાગટ્ય દિનની ધામધૂમથી ઊજવણી કરાશે 51 શક્તિપીઠના મંદિરોમાંથી જ્યોતનો અંશ પ્રગટાવી અંબાજી મંદિર લવાશે ચાચર ચોકમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં 13મી જાન્યુઆરીને પોષી પૂનમે મા અંબાના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 32મા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાશે. નગરજનો સહિત વિશ્વ ભરના માઈ ભક્તો આરાધ્ય દેવીના દર્શનાર્થે ભક્તિમય […]