વર્ષ 2024-25માં આધાર પ્રમાણભૂતતા વધીને 2,707 કરોડને વટાવી ગઈ; યુઆઈડીએઆઈના ફેસ ઓથેન્ટિકેશનને વેગ મળ્યો
નવી દિલ્હીઃ વધતા જતા સ્વીકાર અને ઉપયોગિતાના સ્પષ્ટ સંકેતમાં, આધાર નંબર ધારકોએ 2024-25માં 2,707 કરોડથી વધુ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જેમાં ફક્ત માર્ચમાં જ આવા 247 કરોડ વ્યવહારોનો સમાવેશ થાય છે. આધાર ડિજિટલ અર્થતંત્રને સક્ષમ બનાવે છે અને તેનો વધતો જતો સ્વીકાર બેંકિંગ, ફાઇનાન્સ, ટેલિકોમ સહિતના તમામ ક્ષેત્રોમાં તેની વધતી જતી ભૂમિકા અને વિવિધ સરકારી […]