અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને વર્ષ 2024નું વર્ષ ન ફળ્યું, વ્યાપક મંદીનો સામનો કરવો પડ્યો
છેલ્લા 10 વર્ષમાં 2024ના વર્ષે સૌથી ઓછા શીપ ભંગાવવા માટે આવ્યા અલંગ સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગોને પણ મંદીમો માર સહન કરવો પડ્યો ડોલર સામે રૂપિયો તૂટતા જહાંજ ખરીદવા મોંઘા પડે છે ભાવનગરઃ અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીમાં સપડાયો છે. જેમાં 2024નું વર્ષ શીપ બ્રેકિંગ ઉદ્યોગ માટે સૌથી કપરૂ રહ્યુ છે. એટલે કે […]