1. Home
  2. Tag "Year 2025-26"

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનએ વર્ષ 2025-26નું 1744 કરોડનું બજેટ રજુ કર્યું

શહેરમાં 8 ઓક્સિજન પાર્ક અને 5 અર્બન ફોરેસ્ટ બનાવાશે આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે શહેરની વસતી અને વિસ્તાર વધતા ફાયરની સુવિધા અદ્યત્તન કરાશે  ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2025-26 માટે રૂ. 1744.21 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે.  જે ગત વર્ષની સરખામણીએ 38 ટકાનો વધારો દર્શાવે છે. મ્યુનિ. કમિશનર જે.એન. વાઘેલાએ વાઈબ્રન્ટ ગુજરાત-2026 અને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં […]

વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદોઃ નાણામંત્રી

નવી દિલ્હીઃ રાજકોષીય મજબૂતીનો માર્ગ ચાલુ રાખતાં સરકાર વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે લાવવાનો ઇરાદો ધરાવે છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ કરતી વખતે આ વાત કરી હતી. નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય ખાધ 2023-24માં જીડીપીના 5.9 ટકા રહેવાનો અંદાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code