1. Home
  2. Tag "yoga"

દરરોજ યોગ કરવાથી નિરોગી રહી શકાય: કેન્દ્રીય રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવે

અમદાવાદઃ દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ “માનવતા માટે યોગ” રાખવામાં આવી હતી. દેશના 75 આઇકોનીક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૈકી આયુષ મંત્રાલય દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં પણ સવારના 6 વાગ્યા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કેન્દ્રીય રેલવે, કોલસા, ખાણ રાજ્ય મંત્રી […]

પીએમ મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થશે ઉજવણી સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ પીએમ મોદીએ લોકોને કરી અપીલ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,વર્તમાન યુગમાં જ્યારે બિન-સંચારી અને જીવનશૈલી સંબંધિત બિમારીઓ વધી રહી છે ત્યારે યોગ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.મોદીએ લોકોને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસ કરવા અપીલ કરી છે. તેમણે યોગ […]

યોગમાં શ્વાસ લેવાની ઘણી કસરતોનો સમાવેશ થાય છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે: પીએમ મોદી

નવી દિલ્હીઃ આસનો સિવાય યોગમાં શ્વાસ લેવાની કેટલીક કસરતો પણ સામેલ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાનએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં યોગા વ્યાયામ વિશેની વિગતો સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સમગ્ર વિશ્વમાં આગામી 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં […]

બ્લડપ્રેશર રહેશે કંટ્રોલમાં,નિયમિત કરો આ 5 યોગ

ખરાબ જીવનશૈલી અને તણાવના કારણે ઘણા લોકો હાઈ બીપી, મોટાપા, ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓનો શિકાર બની રહ્યા છે.કેટલીકવાર આ રોગો જીવનભર દવાઓથી સંબંધિત હોય છે. જો જૂના સમયની વાત કરીએ તો હાઈ બીપીની બીમારી 50 વર્ષની ઉંમરે થતી હતી, પરંતુ આજના યુવાનો પણ આ બીમારીથી પીડાઈ રહ્યા છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તમે […]

મંત્રી પરશોતમ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં યોગાભ્યાસ કર્યો

પોરબંદર : કેન્દ્રીય મત્સ્ય અને ડેરી મંત્રી પરશોતમભાઇ રૂપાલાએ પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ જેટી ખાતે યોજાયેલ યોગા નિદર્શન યોગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મહનુભાવો, યોગ સાધકો તથા ખારવા સમાજના લોકો સાથે યોગાસન કરવાની સાથે યોગ તથા આયુર્વેદનુ મહત્વ સમજાવ્યું હતું.મત્સ્ય વિભાગ ભારત સરકાર, રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ માટે કાઉન્ટ […]

શરીરમાં કરોડરજ્જૂને મજબૂત કરવા માટે આ યોગાસન છે બેસ્ટ,તંદુરસ્તીને જાળવી રાખવામાં પણ છે મદદરૂપ

શરીરમાં કરોડરજ્જૂને રાખો મજબૂત તેના માટે આ યોગાસન છે બેસ્ટ શરીરમાં તંદુરસ્તી જાળવી રાખવામાં પણ મદદરૂપ કેટલાક લોકોને અમુક ઉંમર પછી કરોડરજ્જૂની સમસ્યા થઈ જતી હોય છે. એમાં એવું થતું હોય છે કે તે લોકો ફટાફટ ઉભા થઈ શકતા નથી અને ફટાફટ બેસી પણ શકતા નથી આવામાં જો વાત કરવામાં આવે કરોડરજ્જૂની તો તેના પર […]

દિવસભર ઉર્જાવાન રહેવા માટે સવારે કરો આ યોગ

દિવસભર ઉર્જાવાન રહેવા માંગો છો ? તો સવારે કરો યોગાસન દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો આપણે ઘણીવાર સવારમાં આળસ અનુભવીએ છીએ. કેટલીકવાર, પૂરતી ઊંઘ લીધા પછી પણ સુસ્તી અનુભવો છો.બદલાતી ઋતુઓમાં આ સમસ્યાનો સામનો ઘણીવાર થાય છે.આ દરમિયાન આપણે સુસ્તી અને ઉર્જાનો અભાવ અનુભવીએ છીએ.એવામાં લોકો વારંવાર કોફી અને ચાનું સેવન કરે છે.પરંતુ તમે આવી સ્થિતિમાં […]

કોરોનાના કહેર વચ્ચે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે આટલું રાખવુ ધ્યાન

દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ ભારતમાં ફરી એકવાક કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનનો ખતરો પણ દેશમાં વધારો થયો છે. કોરોના કેસ વધતા લોકો ફરીથી આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે અને નિયમિત કસરત અને યોગ કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યાં છે. જો […]

કોરોનાને લીધે લોકોને હવે યોગાનું મહત્વ સમજાયું, યોગા ક્લાસિસ ફુલ થવા લાગ્યાં

અમદાવાદઃ કોરોનાના કપરા કાળે લોકોને ઘણુબધુ શીખવ્યું છે. જેમાં લોકોને યાગનું મહત્વ સમજાવા લાગ્યુ છે. કોરોના સામે લડવા આત્મ વિશ્વાસ પણ મજબુત હોવો જરૂરી છે. યોગ દ્વારા તે સિદ્ધ કરી શકાય છે. ભારતીય સંસ્કૃતિમાં યોગાનું મહત્વ પહેલાથી રહ્યું છે. યોગાના મહત્વ સમજીને વિશ્વ આખાએ તેને અપનાવ્યો છે અને એટલા માટે જ 21 જૂનના દિવસને વિશ્વ […]

યોગ દિવસે ભારત વિશ્વને આપશે ખાસ ભેટઃ M-Yoga એપના માધ્યમથી અનેક ભાષામાં હવે શીખી શકાશે યોગ

 M-Yoga એપના લોંચ કરશે ભારત આ એપના માધ્યમથી અનેક ભાષામાં યોગ શીખી શકાશે દિલ્હીઃ- આજે સમગ્ર વિશ્વમાં સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ઉજવણી કરી રહી છે. યોગ દિન નિમિત્તે ભારત દ્વારા વિશ્વને મોટી ભેટ આપવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંબોધનમાં એમ-યોગા એપ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code