મહાકુંભ : યોગી સરકારે મહા શિવરાત્રીના અંતિમ સ્નાનની તૈયારીઓને લઈને આગોતરુ આયોજન કર્યું
લખનૌઃ ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ શરૂ થયેલો મહાકુંભ હવે તેના અંતિમ તબક્કામાં છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે છેલ્લું મહત્વપૂર્ણ સ્નાન યોજાવાનું છે, જેના માટે રાજ્યની યોગી સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. તેમાં સનાતન ધર્મની વિવિધ શાખાઓ, સંપ્રદાયો અને ધર્મોના સંતો અને ઋષિઓ, જેમાં દેશના ખૂણે […]