1. Home
  2. Tag "young"

આ તો કેવો શોખ, બ્લેક એલિયન બનવા માટે યુવાને શરીરના કેટલાક અંગો કપાવ્યાં

દિલ્હીઃ દુનિયામાં એકથી એક ચઢીયાતી વ્યક્તિ ઉપસ્થિત છે. જેઓ પોતાને અલગ દેખાવા માટે કંઈ પણ કરી શકે છે. સુંદર બનવાની લ્હાયમાં કેટલાક લોકો પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી લે છે. ફ્રાન્સના એક યુવાને એલિયન બનવા માટે પોતાના શરીરના કેટલાક અંગે પણ કપાવ્યા છે. આ યુવાને એલિયન જેવો દેખાવા માટે નાકની સાથે હાથની કેટલીક આંગળીઓ અને હોઠનો […]

ન્યૂયોર્કઃ યુવાન સંભવિત ઘરપકડથી બચવા સતત 52 કલાક વૃક્ષ ઉપર રહ્યો

દિલ્હીઃ ન્યૂયોર્ક શહેરના ક્કીંસમાં એક 44 વર્ષિય શખ્સ વૃક્ષ ઉપર લગભગ 3 દિવસ એકલે કે 52 કલાક વિતાવ્યા બાદ નીચે ઉત્તરો હતો. બપોરના સમયે આ વ્યક્તિ પોલીસથી બચવા માટે વૃક્ષ ઉપર ચડી ગયો હતો. પોલીસ અધિકારીઓએ તેને નીચે ઉતરવા માટે અનેક પ્રયાસો કર્યાં હતા પરંતુ યુવાન કોઈની વાત સાંભળવા તૈયાર ના હતો. રિપોર્ટ અનુસાર ન્યુયોર્કમાં […]

બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ કરતા પહેલા ચેતજોઃ રાજસ્થાનમાં ઈયરફોનમાં બ્લાસ્ટ થતા યુવાનનું મોત

યુવાનનું સારવાર દરમિયાન થયું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાની શકયતા ઈયરફોનની બેટરી ફાટવાની દેશમાં પ્રથમ ઘટના દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કેટલીક કંપનીઓના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. જેથી લોકો બ્લ્યુ-ટુથ ઈયરફોનનો ઉપયોગ વધારે કરતા થયાં છે. આ ઉપરાંત લોકો ગીતો સાંભળવા માટે પણ ઈયરફોનનો […]

ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ત્રણ યુવાન ઉપર બે વાઘે કર્યો હુમલોઃ બે યુવાનોના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લામાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનો ઉપર અચાનક ઝાડીમાંથી આવેલા વાઘે હુમલો કર્યો હતો. વાઘના હુમલામાં બેના મોત થયાં હતા. જ્યારે એક યુવાન ઝાડ ઉપર ચડી જતા તેનો જીવ બચી ગયો હતો. વાઘના ખોફથી ડરેલો યુવાન આખી રાત  ઝાડ ઉપર જ વિતાવી હતી. વાઘના હુમલાથી ગભરાઈ ગયેલા વિકાસ નામના યુવાને જણાવ્યું […]

નિંદ આ રહીં હૈ… 365 દિવસમાંથી 300 દિવસ સતત ઊંઘતો રહેતા યુવાનની વિચિત્ર કહાની

જયપુરઃ આજકાલ દોડધામવાલી જીન્દગીમાં એવું કહેવાય છે કે, જેને પુરતી ઊંઘ આવે તે સુખી માણસ ગણાય, ઘણા શ્રીમંત લોકોને તો રાત્રે ઊંઘ માટે દવા લેવાની ફરજ પડતી હોય છે, પણ રાજસ્થાનમાં એક સામાન્ય પરિવારનો યુવાન એવો છે, અતિશય ઊંઘ તેના દુઃખનું કારણ બન્યું છે. રામાયણ કાળમાં લંકેશ રાવણનો ભાઈ કુંભકર્ણ 6 મહિના સતત સૂતો રહેતો […]

પોલીસમાં ફરજ બજાવતાં પિતરાઇ ભાઇના માર્ગદર્શનથી પ્રેરાઇ યુવાન આર્મીમાં લેફ્ટનન્ટ ઓફિસર તરીકે જોડાયો

સુરત : નવાગામ ડિંડોલી વિસ્તારની ખોડલકૃપા સોસાયટીમાં રહેતો સ્વપ્નલિ ગુલાલે નામના યુવકની ઇન્ડયિન આર્મીમા લેફ્ટનન્ટ ઓફિસર તરીકે પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાય જવા પામ્યો હતો. સામાન્ય પરવિારના સ્વપ્નિલના પિતા નિવૃત્ત પોસ્ટમાસ્ટર હોય, સ્વપ્નિલે અથાગ મહેનત કરી આ સફળતા મેળવી હતી.સ્વપ્નિલે પ્રાથમિક શિક્ષણ ડિંડોલીની માતૃભૂમિ સ્કૂલમાં લીધું હતું. ત્યાર બાદ પી.ટી.સાયન્સ કોલેજમાં બી.એસ.સી.માં એડમશિન લીધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code