ભોપાલઃ બાઈક સ્ટંટ કરતા યુવાનને સર્જાયેલા અકસ્માતનો વીડિયો થયો વાયરલ
દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પૂરઝડપે મોટરસાઈકલ હંકારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પર સવાર યુવાન અને તેની પાછળ બેઠેલી યુવતી ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ વીડિયોમાં બાઈક પર સવાર અને પાછળ બેઠેલી યુવતી અંગે કોઈ માહિતી જાણી શકાઈ નથી. પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મધ્યપ્રદેશના […]


