ભુજ-ભચાઉ હાઈવે પર કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, અમદાવાદના યુવકનું મોત
ભૂજ-ભચાઉ હાઈવે પર ધાણેટી ગામ પાસે બન્યો બનાવ કારમાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ગ્રામજનોએ દોડી આવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભૂજ-ભચાઉ હાઈવે પર ધાણેટી ગામ પાસે વહેલી સવારે વધુ કાર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ધાણેટી પાસે કાર અને ટ્રક […]