યુટ્યુબ દ્વારા 3 મહિનામાં 95 લાખથી વધારે વીડિયો દૂર કર્યાં
YouTube એ તેની કડક સામગ્રી નીતિઓ હેઠળ કાર્યવાહી કરતા, ઓક્ટોબર અને ડિસેમ્બર 2024 વચ્ચે તેના પ્લેટફોર્મ પરથી આશરે 9.5 મિલિયન (95 લાખ) વિડિઓઝ દૂર કર્યા છે. આ દૂર કરાયેલા વીડિયોમાં ભારતના સૌથી વધારે હોવાનું જાણવા મળે છે, ભારતના લગભગ 30 લાખ વીડિયોનો સમાવેશ થાય છે. યુટ્યુબ, જે તેની કડક સામગ્રી નીતિઓ માટે જાણીતું છે, તે […]