સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તુર્કીએ પાકિસ્તાનને આપ્યો ઝટકો
તુર્કીના રાષ્ટ્રપતિ કાશ્મીર મામલાથી દૂર રહ્યાં ઈઝરાયના વડાપ્રધાન ઉપર કર્યાં આકરા પ્રહાર નવી દિલ્હીઃ પાકિસ્તાનના મિત્ર તુર્કીએ પણ શાહબાઝને છોડી દીધો હોય તેમ લાગી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. બેઠક દરમિયાન એર્દોગને ગાઝા યુદ્ધને લઈને ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ કાશ્મીરનો ઉલ્લેખ […]


