1. Home
  2. ગુજરાતી
  3. તમે પણ ઇન્સ્ટા પોસ્ટને હાઇડ કરવા માંગો છો, તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

તમે પણ ઇન્સ્ટા પોસ્ટને હાઇડ કરવા માંગો છો, તો ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ

0
Social Share
  • વોટ્સએપ પર તમે પોસ્ટ હાઇડ કરી શકો છો
  • તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો
  • તમારી પોસ્ટ ડીલિટ પણ નહીં કરવી પડે

નવી દિલ્હી: વોટ્સએપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પણ યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય એપ છે. આજે મોટા ભાગના યૂઝર્સના ફોનમાં ઇન્સ્ટાગ્રામ મળી આવે છે. ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કંઇને કઇ શેર કરતા રહેતા હોય છે પરંતુ ક્યારેક યૂઝર્સ પ્રાઇવસી માટે કેટલીક પોસ્ટ માત્ર સીમિત લોકો સુધી જ અથવા હાઇડ કરવા માંગતા હોય છે. તો અમે આપને જણાવી દઇએ કે તમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટને ડિલીટ કરવાને બદલે તેને હાઇડ પણ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ સતત દર બીજા દિવસે રીલ, રીલ રિમિક્સ, લિંક સ્ટિકર વગેરે જેવી નવી સુવિધાઓ પોતાના યૂઝર્સને આપતું રહે છે.

પંરતુ ક્યારેક તમે કેટલીક પોસ્ટ ડિલીટ કરવાને બદલે તેને હાઇડ કરવા માંગતા હોવ છો. આવા કેસમાં ઇન્સ્ટાગ્રામમાં આર્કાઇવ નામનો વિકલ્પ આપવામાં આવે છે. જે તમને પોતાના પોસ્ટને ડિલીટ કર્યા વગર પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલને છૂપાવવાની પરવાનગી આપે છે.

તમે પણ આર્કાઇવમાં પોતાની પોસ્ટ સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે તેને જોઇ પણ શકો છો. ખાસ કરીને તેને આર્કાઇવ પોસ્ટના યૂઝરની રિક્વેસ્ટ પર આર્કાઇવ નહીં કરી શકાય.

કઇ રીતે તમે પોસ્ટને આર્કાઇવ કરશો

સૌપ્રથમ તમારે ઇન્સ્ટાગ્રામ ખોલવું પડશે

હવે પોસ્ટ પર ટેપ કરો જેને તમે સેવ કરવા ઇચ્છુક છો

પોસ્ટની ઉપરની ડાબી બાજુ ખુણામાં, ત્રણ ડોટ વાળા આઇકન પર ટેપ કરો

આર્કાઇવ ઓપ્શન પસંદ કરો

આર્કાઈવ કરવામાં આવેલી સ્ટોરી, પોસ્ટના રિવ્યૂ કેવી રીતે અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કઈ રીતે કરી શકાય? 

પોતાના સ્માર્ટફોન પર, પોતાના ઈન્સ્ટાગ્રા પ્રોફાઈલ પર જાઓ

ઉપર આપવામાં આવેલી ડાબી બાજુએ ખુણામાં ત્રણ લાઇન્સ પર ટેપ કરો

આર્કાઇવ ઓપ્શનને પસંદ કરો

ઉપર ડાબી બાજુએ ખુણામાં સ્ટોરીઝ આર્કાઇવ, પોસ્ટ આર્કાઇવ અથવા લાઇવ આર્કાઇવ ડ્રોપ-ડાઉનમાંથી પસંદ કરો

પછી ઉપરના ડાબી તરફના ખુણામાં નિર્દિષ્ટ પોસ્ટ સુધી પહોંચવા માટે ડોટ્સ આઇકન પર ક્લિક કરો

ત્યારબાદ તમે ડિલીટ અને પ્રોફાઇલ શેર કરી શકો છો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code