1. Home
  2. ગુજરાતી
  3. કોલેજ ગર્લ્સ સહીતની યુવતીઓમાં આ પ્રકારના બ્રેસલેટનો વધતો ક્રેઝ, હાથની સુંદરત માં કરે છે વધારો
કોલેજ ગર્લ્સ સહીતની યુવતીઓમાં આ પ્રકારના બ્રેસલેટનો વધતો ક્રેઝ, હાથની સુંદરત માં કરે છે વધારો

કોલેજ ગર્લ્સ સહીતની યુવતીઓમાં આ પ્રકારના બ્રેસલેટનો વધતો ક્રેઝ, હાથની સુંદરત માં કરે છે વધારો

0
Social Share

આજકાલ દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે આકર્ષક અને સુંદર દેખાઈ આ માટે તે મેકઅપ કપડા અને ઓરનામેન્ટ્સનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બદલતા સમય સાથે અવનવી ફેશનને પણ અપનાવે છે,આજે વાત કરીશું બ્રેસટેલની નવી ફેશન વિશે કોલેજ ગર્લથી લઈને દરેક યુવતીઓના હાથમાં આજકાલ ફ્રેન્સી બ્રેસલેટની ફેશન છે ખાસ કરીને આજકાલ દરેક લોકો ડેલીકેટ બ્રેસલેટ પર પોતાની પસંદ ઉતારી રહ્યા છે,

ખાસ કરીને એક પાતળી ચેઈનમાં સ્ટાર , મૂનના લોકેટ હોય છે જે લટકણીની જેમ ચેઈનની અંદર લટકતા હોય છે આ પ્રકારના બ્રેસલેટ કોલેજગર્લ વધુ પસંદ કરી રહી છે તેનું કારણ એ છે કે તે વેસ્ટ્રન કપડા પર આકર્ષક લાગે છે.

જો બીજા પ્રકારના બ્રેસલેટની વાત કરીએ તો તે મોતી વાળા હોય છે,મોતીમાં રંગેરંગીન મોતીઓની શેર હોય છે જે એક શેરથી લઈને 5 થી 6 શેરના બ્રેસલેટે આવે છએ,જે ગર્લ્સ ડ્રેન પહેરતી હોય છે તે ખાસ કરીને આ બ્રેસલેટ પહેરવાનું પસંદ કરે છે તે ડ્રેસ અટલે કે સલવાર કમીઝ કે સ્ટક્રટ ટોપ સાથે ખૂબ જ આકર્ષક લૂક આપે છે.

kjdblkjdfbdkjf

 

આજકાલ નજર ન લાગે તે માટે કાળો દોરો કે કાળા રંગનું બ્રેસલેટ પણ ટ્રેન્ડ કરી રહ્યું છે,ખાસ કરીને યુવતીો ફેશન સાથે હવે શ્રદ્ધાને જોડી દે છે એટલા માટે હવે બ્લેક બ્રેસલેટમાં મોતીનો ક્રેઝ વધી રહ્યો છે એક તરફ નજરથી બચવા માટે પણ લોકો આ બ્રેસલેટ પહેરતા હોય છે.

જો આજકાલ સૌથી વધુ યુવતીઓની પસંદ હોય તો તે નામ વાળઆ બ્રેસલેટ છે જે લિલ્વડ અને ગોલ્ડનમાં ખૂબ ડ્રેન્ડિંગમાં જોવા મળે છે, પોતોના પ્રિયપાત્રનું નામ આ બ્રેસલેટમાં લખાવે છે અને તે લૂઝમાં નહી પરંતુ કડા ટાઈપમાં હોય છે જે બંગળીની જેમ પહેરી શકાય છે.જેમાં ગોલ્ડ સિલ્વર અને રોઝ ગોલ્ડ રંગનો ટ્રેન્ડ જામ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code