1. Home
  2. ગુજરાતી
  3. અહીંના લોકો વ્યક્તિના મૃત્યુ બાદ મૃતદેહ સાથે કંઈક એવું કરે છે, જે જાણીને તમારા ઉડી જશે હોંશ
અહીંના લોકો વ્યક્તિના મૃત્યુ બાદ મૃતદેહ સાથે કંઈક એવું કરે છે, જે જાણીને તમારા ઉડી જશે હોંશ

અહીંના લોકો વ્યક્તિના મૃત્યુ બાદ મૃતદેહ સાથે કંઈક એવું કરે છે, જે જાણીને તમારા ઉડી જશે હોંશ

0
Social Share
  • યનોમાની નામની જાતિ ખૂબજ ડરાવની છે
  • તેનું કારણ એ છે કે તેઓ મૃતદેહને ખાય જાય છે

 

આપણે ખૂબ જ અવનવી વાતો રોજેરોજ સાંભળતા હોઈએ છીએ  વિશઅવભરમાં અવનવા પ્રકારના અવનવી વૃત્તિઓ ધરાવતા વ્યક્તિઓ વસવાટ કરે છે,જેમના કાર્યો સાંભળીને ઘણી વખત આપણાને આશ્ચર્ય થાય છે, આવી જ એક જાતી છે જેને જાણશો તો તમે હેરાવન થઈ જશો.જેની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશેઆપણે આશ્ચર્યચકિત થઈ જઈશું છીએ. આ જાતિ છે યાનોમામી.

તમને જાણીને નવાઈ લાગશે કે આ જાતિના લોકો પોતાના જ લોકોના મૃતદેહનું માંસ ખાય છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં રહેતી આ આદિજાતિ એક અનોખી પરંપરાને આજે પણ અનુસરે છે. આ પરંપરાને એન્ડો-નરભક્ષક કહેવામાં આવે છે. ‘ધ ગાર્ડિયન’ના સમાચારની જો વાત માનવામાં આવે તો, બ્રાઝિલ અને વેનેઝુએલામાં જોવા મળતી આ જાતિને યનમ અને સિનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ સાથે જ આધુનિકીકરણ અને પશ્ચિમીકરણ આ જાતિને અસર કરતું નથી. તેઓ આ સમયથી પરે જીવી રહ્યા છે દુનિયા સાથે જાણો કોી નિષ્બત કે લેવાદેવા નથી.તેઓએ ફક્ત પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરી રહ્યા છે.જે ભલે કેટલું પણ ક્રુર હોય. તેની પરંપરામાં, આ આદિજાતિ બહારના લોકોની દખલગીરીને પસંદ નથી કરતી. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અહીં કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેઓ ખૂબ જ ભયાનક રીતે તેનો અંતિમ સંસ્કાર કરે છે.

કોઈના મૃત્યુ પછી ઘરના બધા લોકો ભેગા થાય છે અને લાશને સંપૂર્ણ સળગાવી દે છે અને આ સળગેલી લાશનું તેઓ ભોજનના રુપે સેવન કરે છે,આ જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામે તે વાત સહજ છે. સૌ પ્રથમ આ જાતિના લોકો મૃત્યુ પામેલાનો ચહેરો પેઈન્ટ કરે છે. આ પછી બધા લોકો મળીને શબને ખાય છે. કોઈ સંબંધીના મૃત્યુ પછી, આ લોકો ગીતો ગાય છે અને રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.છે જે અજીબો ગરિબ વાત,

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code