1. Home
  2. ગુજરાતી
  3. જૂદા દાયકાની ફેશનનું પૂનરાવર્તન એટલે પોંચો ડ્રેસ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં યુવતીઓને આપે છે શાનદાર લૂક
જૂદા દાયકાની ફેશનનું પૂનરાવર્તન એટલે પોંચો ડ્રેસ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં યુવતીઓને આપે છે શાનદાર લૂક

જૂદા દાયકાની ફેશનનું પૂનરાવર્તન એટલે પોંચો ડ્રેસ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં યુવતીઓને આપે છે શાનદાર લૂક

0
Social Share
  • પોંચો સ્ટાઈલ હવે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન વેર બન્નેમાં
  • યુવતીઓને આકર્ષક લૂક આપે છે

યુવતીઓ વાર તહેવાર હોય કે પછી લગ્ન પ્રસંગ હોય તમામા ઓકેશનમાં શાનદાર લૂક ઈચ્છે છે, કેટલીક ફએશન વેસ્ટર્ન વેરમાં પણ જામે તો તો ટ્રેડિશનલ વેરમાં પણ તે આકર્ષક લાગે છે આવી જ એક ફેશનની વાત કરીશું જે સ્ટાઈલનું નામ છે પોંચો.

પોંચો સ્ટાઈલના પરિધાન બન્ને વેરમાં મળે છે જો તમે ટ્રેડિશનલમાં કેરી કરો છો તો તે તમને મહારાણી જેવો લૂક આપે છે અને વેસ્ટર્ન વેરમાં તમને દુપટ્ટા ઓઠ્યો હોય તેનવો અનુભવ કરાવે છે.

પોંચો સ્ટાઈલમાં ચણીયો ચોલી હોય કે બ્ચોલાઉઝ હોય કે ક્લીરોપ ટોપ હોય કે ટોપ હોય દરેક સ્ટાઈલ આકર્ષિત કરી જાય છે.વેસ્ચર્ન વેર તમે ફરવા માટે પાર્ટીમાં કે ઓફીસમાં કેરી કરી શોક છો.

જો ટ્રેડિશનલ વેરની વાત કરીએ તો વાર તચહેવાર કે લગ્નમાં તમે આ કેરી કરી શકો છો.જે માં દુપટ્ટાની જરુર હોતી નથી બન્ને સોલ્ડર ઢંકાઈ જાય તેવું એક લેયર હોય છે જે ખૂબ આકર્ષક લૂક આપે છે.

આ સાથે જ હવે લોંગ ગાઉન અને વનપીસમાં પણ પોંચો સ્ટાઈલ જાણીતી બની છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code