
શરીરની ચરબી ઉતારવી છે તો આ ફળ તમારા માટે સાબિત થઈ શકે છે બેસ્ટ
- શરીરની ચરબીને કરો ઓછી
- શરીર માટે ચરબી હાનિકારક
- હાર્ટ એટકની પણ રહે છે શક્યતા
શરીરમાં મોટા ભાગના લોકોને પેટમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે. શરીર વધે ત્યારે લોકો તેને ઓછું કરવા માટે કેટલાક પ્રયાસ પણ કરતા હોય છે પણ તેમને યોગ્ય પરીણામ મળતું નથી અને આગળ જતા તેમને મેદસ્વીતા હોય તેવો પણ અનુભવ થવા લાગે છે.
બ્લેકકરંટ એટલે કે જાંબૂને ચરબી ઉતારવા માટે સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં એન્થોસાયનિનનું લેવણ ઘણી વધારે હોય છે. એન્થોસાયનિન, પોલીફેનોલની એક ઉપક્ષેણી છે જે ફળ-શાકભાજીને એક રંગ આપે છે. બ્લેકકરંટમાં જોવા મળતા એન્થોસાયાનિનમાં લોહીનો પ્રવાહ અને ચરબી વધારનારા ગુણો હોય છે.
વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આ સપ્લીમેન્ટે ચરબી ઓછી કરવામાં 25 ટકા જેટલી મદદ કરી હતી. જે મહિલાઓના શરીરમાં સારું પરિણામ જોવા મળ્યું હતું, તેમણે 66 ટકા સૌથી વધુ ચરબી ઓછી કરી હતી. જે લોકોના પગમાં સૌથી વધુ ફેટ હતો, તે લોકોના હાથમાં સૌથી વધુ ચરબીવાળા લોકોની તુલનામાં સૌથી સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું.
સંશોધકો માને છે કે આ એડિપોસાઇટ્સ, ચરબીના કોષોને કારણે છે, જે પગમાં વધુ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. આ સંશોધન દર્શાવે છે કે સમાન પ્રવૃત્તિ પછી, પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં ચરબી બર્નિંગનો દર બમણાથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર જાણકારી માટે એકત્રિત કરવામાં આવી છે પરંતુ જો કોઈ સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.