1. Home
  2. ગુજરાતી
  3. મહત્વના સમાચાર, નીટની પરિક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે CBI તપાસની માંગણી
મહત્વના સમાચાર, નીટની પરિક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે CBI તપાસની માંગણી

મહત્વના સમાચાર, નીટની પરિક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે CBI તપાસની માંગણી

0
Social Share
  • વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની પસંદગી

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ…… રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા ઠરાવ પસાર કરાયો….

  • બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારત આવ્યાં

નરેન્દ્ર મોદીના શપથવિધિમાં હાજર આપવા બાંગ્લાદેશના પીએમ શેખ હસીના આવ્યા ભારત… દિલ્હી એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત….

  •  અયોધ્યામાં પરાજ્ય મામલે હિંમતા બિસ્વાની પ્રતિક્રિયા

અયોધ્યામાં અયોધ્યામાં ભાજપની હાર પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આપી પ્રતિક્રિયા… રામલલાના આર્શિવાદથી નરેન્દ્ર મોદી ત્રીજીવાર બની રહ્યાં છે વડાપ્રધાન…..

  • નીટની પરીક્ષા પુનઃ યોજવા માંગણી

નીટની પરિક્ષામાં થયેલી કથિત ગેરરીતી મામલે IMA જુનિયર ડોક્ટર્સ નેટવર્કે સીબીઆઈ તપાસની કરી માંગણી… પુનઃ પરીક્ષાની પણ કરી વિનંતી……

  • નીટના પરિણામમાં ગેરરીતી મામલે ઉચ્ચ સ્તરિય સમિતીની રચના

નીટના રિઝલ્ટ મુદ્દે વિવાદ વકરતા આગળ આવી સરકાર…. સમગ્ર વિવાદની તપાસ માટે UPSCના ભૂતપૂર્વ અધ્યક્ષ અને અન્ય શિક્ષણવિદોની આગેવાનીમાં એક સમિતિની રચના કરાઈ….

  • જેડીયુના નેતા કે.સી.ત્યાગીનો ચોંકાવનારો દાવો

ઈન્ડી ગઠબંધનએ નીતિશ કુમારને વડાપ્રધાન પદની કરી હતી ઓફર… જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કે.સી.ત્યાગીએ કર્યો ચોંકાવનારો દાવો….

  • મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ફરી શરૂ થશે

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી બાદ ફરીથી ઉઠ્યો મરાઠા આરક્ષણ મુદ્દો… ભૂખ હડતાળ ઉપર બેસશે મનોજ જરાંગે પાટિલ….

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code