1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ અને કાશ્મીરમાંથી બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ – 70 કરોડથી વધુની કિંમતનો 11 કિલો હેરોઈન ઝપ્ત
જમ્મુ અને કાશ્મીરમાંથી બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ – 70 કરોડથી વધુની કિંમતનો 11 કિલો હેરોઈન ઝપ્ત

જમ્મુ અને કાશ્મીરમાંથી બે પાકિસ્તાની દાણચોરોની ધરપકડ – 70 કરોડથી વધુની કિંમતનો 11 કિલો હેરોઈન ઝપ્ત

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાંથી બે ઘુસણખોરો ઝડપાયો
  • 70 કરોડથી વધુનો હેરોઈન ઝપ્ત

શ્રીનગર: જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત દાણચોરી કરનારાઓ નજર રાખતા હોય છે આ સાથે જ પાકિસ્તાનથી ઘુસણખોરીના બનાવો પણ ,સામે આવતા હોય છે ત્યારે વિતેલા દિવસે બે પાકિસ્તાની દાણચોરોની અટકાયત કરવામાં આવી હકતી

પ્રાપ્ત વિગત પ્રમાણે  વિગત  સરહદ પારથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કરતી વખતે બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી લેવાઈ છે. આ દાણચોરો પાસેથી 70 કરોડની કિંમતનું 11 કિલો હેરોઈન અને 11.82 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. બંનેએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી છે કે આ કન્સાઈનમેન્ટ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું છે.

વિતેલા દિવસને ગુરુવારના રોજ  બે પાકિસ્તાની ડ્રગ પેડલર્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના કબજામાંથી 70 કરોડ રૂપિયાની કિંમતનું 11 કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું હતું. પોલીસ અધિકારીએ આ માહિતી આપી તેઓ પાસે 11 લાખ રોડકા પણ ઝપ્ત કરાયા છે.

કાશ્મીરના અધિક પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી ધરપકજ કરાયે લાની ઓળખ  સજ્જાદ બદાના અને ઝહીર તંચ કરવામાં આવી છે. તેઓને શ્રીનગર પોલીસે કર્નાહ કુપવાડાથી ઝડપી પાડ્યા છે.  આ સાથે જ પોલીસ સ્ટેશનમાં તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code