1. Home
  2. ગુજરાતી
  3. લિપ્સ્ટિકના બદલે લિપગ્લોઝ પણ તમારી સુંદરતામાં વધારો કરશે ,આ રીતે કરો ઉપયોગ
લિપ્સ્ટિકના બદલે લિપગ્લોઝ પણ તમારી સુંદરતામાં વધારો કરશે ,આ રીતે કરો ઉપયોગ

લિપ્સ્ટિકના બદલે લિપગ્લોઝ પણ તમારી સુંદરતામાં વધારો કરશે ,આ રીતે કરો ઉપયોગ

0
Social Share
  • લિપ ગ્લોસથી તમારા લીપ્સ ગાલે છે સુંદર
  • લિપને સ્મૂથ બનાવા લિપ ગ્લોઝનો કરો ઉપયોગ

યુવતીઓ પોતાના લૂકને પરફેક્ટ બનાવવા માટે કપડાથી લઈને સુંદર મેકઅપનો સહારો લે છે, મેકઅપ વગર કેટલીક યુવતીઓ ઘરની બહાર પણ નીકળવાનું પસંદ કરતી નથી, જો કે કેટલીક યુવતીઓ તેનાથી જૂદી હોય છે કે જેઓને લાઈટ મેકઅપ ગમે,જેવી યુવતીઓને તદ્દન લાઈટ મેકઅપ પસંદ હોય છે તેઓ ડાર્ક કલરના મેકઅપને પસંદ કરતી નથી, આજકાલ મહિલાઓને ડાર્ક લિપ્સ્ટિકના રંગો નહી પરંતુ લાઈટ ગ્લોઝના શેડ વધુ પસંદ પડતા હોય છે, તો જ્યારે તમને લિપ્સ્ટિક ન લગાવવી હોય ત્યારે તમે લીપ ગ્લોઝનો ઉપયોગ કરી શકો છો.

જો તમે ઓફીસ જઈ રહ્યા હોવ અને તમને મેકઅપ કરવો છે પરંતુ ભપકાદાર નહી ત્યારે તમે લાઈટ પિંક કલરના લિપ ગ્લોઝનો ઉપયોગ કરી શકો છો, જે માત્ર તમાપા લિપ્સને સાઈનિંગ આપે છે, અને તમારા ચહેરાની સુંદરતા વધારે છે.

જો તમે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા છો અને તમારે ડાર્ક સિપ્સ્ટિક કરવી નથી અને સિપ્લને થોડા કલરદાર બનાવા છે ત્યારે તને રેડ કલરના લિપ ગ્લોઝનો ઉપયોગ કરી શકો છો, જેનાથી તમારા લિપ્સ આછા રેડ લાગશે, અને સ્મૂથ પમ લાગશે , આ સાથે જ તમારા ચહેરા પર એક અલગ ચમક લાવશે.

જો વાર તહેવાર કે બર્થડે પાર્ટીમાં જતા હોવ એવા સમયે તમે કોફી,બ્રાઉન,લવેન્ડર જેવા કલરના લિપ ગ્લોસનો ઉપયોગ કરીને તમારી સુંદરતા વધારી શકો છો, આ તમામ કલરના લિપ ગ્લોસ લાઈટ હોવાથી તે તમને શાઈનિંગ આપશે આ સાથે જ તમારા લૂકને પC પરફેક્ટ બનાવશે.પરંતુ આ પ્રકારના કરલ પાર્ટીઓમાં વધપ સારા લાગે છે.

આ સાથે જ જો તમે ઘરમાને ઘરમાં માત્ર તમારા લિપ્સને સ્મૂથ બનાવવા માટે લિપ ગ્લોઝની પસંદગી કરો છો તો તમારે લાઈટ પિંક થી લઈને માત્ર સાઈનર ગ્લોઝનો ઉપયોગ કરવો જોઈએ,જેનાથી ખબર પણ નહી પડે કે તમે લિપ્સ્ટિક જેવું કંઈક લગાવ્યું છે અને તમારા લિપ્સ પણ સુંદર દેખાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code