Homeગુજરાતીમિઝોરમ અને છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન 

મિઝોરમ અને છત્તીસગઢની 20 વિધાનસભા બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન 

છત્તીસગઢમાં મંગળવારે નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની 12 અને રાજનાંદગાંવ વિસ્તારની 8 બેઠકો પર મતદાન થશે. 20માંથી 10 બેઠકો પર સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે જ્યારે બાકીની 10 બેઠકો પર સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.
પ્રથમ તબક્કામાં 20 બેઠકો માટે કુલ 223 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય સ્પર્ધા સત્તાધારી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. પ્રથમ તબક્કામાં 5304 કેન્દ્રો પર 40 લાખ 78 હજાર 681 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
સંબંધિત લેખો

Most Popular