1. Home
  2. ગુજરાતી
  3. જાણો શા માટે પપૈયાના પાનને પાણીમાં ઉકાળીને કરવામાં આવે છે સેવન , થાય છે સ્વાસ્થ્યને આટલા લાભ
જાણો શા માટે પપૈયાના પાનને પાણીમાં ઉકાળીને  કરવામાં આવે છે સેવન , થાય છે સ્વાસ્થ્યને આટલા લાભ

જાણો શા માટે પપૈયાના પાનને પાણીમાં ઉકાળીને કરવામાં આવે છે સેવન , થાય છે સ્વાસ્થ્યને આટલા લાભ

0
Social Share

પૈયાના પાનના રસના ફાયદા સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ ત્વચાની સુંદરતા પ્રદાન કરે છે. સામાન્ય રીતે આપણે લીમડો, તુલસી, ડેંડિલિઅન, એલોવેરા અને ફુદીનાના પાનનો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે, પપૈયાના પાનનો રસ પણ આપણા માટે ઉપયોગી છે,પપૈયા ખાવાથી અનેક ફાયદા થાય છે તે વાત આપણે જાણીએ છીએ પરંતુ પપૈયાના ઝાડના પાન પણ ગુણકારી છે તે વાત ઘણા ઓછા લોકો જાણતા હશે, પપૈયામાં ઘણા ઔષધીય ગુણ સમાયેલા હોય છે. તો પપૈયાના પાનમાં પણ અનેક પ્રકારના ઔષધીય ગુણ સમાયેલા છે. જેનો ઉપયોગ બિમારી ઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.

પપૈયાના પાનના રસનું સેવન 2 રીતે કરી શકાય છે.

1 પપૈયાના પાનને સાફ પાણી વડે ઘોઈલો ત્યાર બાદ એક તપેલીમાં 2 ગ્લાસ પીવાનું પાણી ગરમ કરવા રાખો તેમાં પપાૈયાના 10 12 પાન નાખીને પાણી અડઘુ થાય ત્યા સુધી ઇકાળી લો ત્યાર બાદ તેને ગાળી લો અને નવશેકુ થાય એટલે તેને પી જાઓ

2 પપૈયાના 5 6 નંગ પાંદડા લઈ તેને ઘોઈને સાફ કરીને તેને મિક્સરમાં વાટીને રસ કાઢીને પીવામાં આવે છે.

પાનના રસથી થતા ફાયદાઓ

આ પાનનો રસ ડેંગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓ માટે પપૈયાના પાન ખૂબ ફાયદાકારક છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેની સાથે સાથે મહિલાઓની ઘણી શારિરીક સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે, પપૈયા પાંદડા પાચક શક્તિને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.

આ સહીત મહિલાઓને પેટમાં દુખાવો થતો હોય ત્યારૈ પપૈયાના પાનમાં આમલી, મીઠું અને એક ગ્લાસ પાણી સાથે મેળવીને ઉકાળો બનાવી લો. આ ઉકાળો પીવાથી પેટ દૂખવાની સમસ્યા દૂર થાય છે.

આ સહીત  ચિકનગુનિયાના દર્દીઓ માટે પપૈયાના પાન ખૂબ ફાયદાકારક છે. જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેની સાથે સાથે મહિલાઓની ઘણી શારિરીક સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ ફાયદાકારક હોય છે,પપૈયાના પાનના રસના ઔષધીય ગુણધર્મો એસિડ રિફ્લક્સ , કબજિયાત અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓની અસરકારક સારવાર કરી શકે છે.

સ્ત્રીઓને પેટમાં દુખાવો થતો હોય ત્યારૈ પપૈયાના પાનમાં આમલી, મીઠું અને એક ગ્લાસ પાણી સાથે મેળવીને ઉકાળો બનાવી લો. આ ઉકાળો પીવાથી પેટ દૂખવાની સમસ્યા દૂર થાય છે આ પાનમાં મોટી માત્રામાં ફાયટોકેમિકલ્સ  જેવા કે સેપોનિન્સ, ટેનીન , આલ્કેલોઈડ અને ફ્લેવોનોઇડ્સ હોય છે. આ બધા ઘટકો શરીરમાં લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે.

પપૈયાના પાનમાં કેન્સર સામે લડવાની અપાર શક્તિ હોય છે,જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર છે. તેઓ સર્વાઇકલ અને સ્તન કેન્સરને અટકાવવામાં ખૂબ ફાયદા કરાક સાબિત થાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે પપૈયાના પાનમાં કેન્સર સામે લડવાની અપાર શક્તિ હોય છે,જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદગાર છે. તેઓ સર્વાઇકલ અને સ્તન કેન્સરને અટકાવવામાં ખૂબ ફાયદા કરાક સાબિત થાય છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code