1. Home
  2. ગુજરાતી
  3. જાતી સંવાદ કાર્યકમ
જાતી સંવાદ કાર્યકમ

જાતી સંવાદ કાર્યકમ

0
Social Share

(મિતેષ સોલંકી)

  • DAY-NRLM, IWWAGEની ભાગીદારીથી ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા જાતી સંવાદ કાર્યકર્મ લોન્ચ કર્યો.
  • DAY-NRLM એટલે Deendaya Antyodaya Yojna National Rural Livelihood Mission
  • IWWAGE એટલે Initiative for What Works to Advance Women and Girls in the Economy.
  • જાતી સંવાદ કાર્યક્રમ શરૂ કરવાનો મુખ્ય હેતુ જાતી સંબંધિત બાબતો અંગે જાગૃતિ ફેલાવવાનો છે.
  • સંવાદ કાર્યક્રમ દ્વારા બીજા રાજ્યોમાં મહિલા સંબંધિત બાબતો અને સંસ્થાઓ કેવા પગલાં લે છે તે અંગે અન્ય રાજ્યોને જાણવા મળશે. જેમ કે મહિલાના જમીનની માલિકીના અધિકાર, આહાર, પોષણ, આરોગ્ય, પાણી અને સ્વચ્છતા અંગેના મહિલાના અધિકાર વગેરે.
  • આજની તારીખે લગભગ 60 લાખ મહિલાઓ DAY-NRLM સાથે જોડાયેલ છે અને આ કાર્યક્રમને આંશિક રીતે વિશ્વ બેન્ક દ્વારા સહાય પણ મળે છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code