1. Home
  2. ગુજરાતી
  3. ગરમીથી બચાવે છે સફેદ રંગ, આ સિઝનમાં હવે કેરી કરો આ પ્રકારના ક્લોથવેર ,ગરમીમા મળશે આરામ
ગરમીથી બચાવે છે સફેદ રંગ, આ સિઝનમાં હવે કેરી કરો આ પ્રકારના ક્લોથવેર ,ગરમીમા મળશે આરામ

ગરમીથી બચાવે છે સફેદ રંગ, આ સિઝનમાં હવે કેરી કરો આ પ્રકારના ક્લોથવેર ,ગરમીમા મળશે આરામ

0
Social Share
  •  સફેદ કલરના કપડા ગરમીમાં બેસ્ટ ઓપ્શન
  • સફેદ રંગ ગરમીથી આપે છે રક્ષણ

ફેસન વર્લ્ડમાં દેરક સ્ત્રીઓ પોતાને આકર્ષશક અને સુંદર બનાવા ઈચ્છે છે જો કે હાલ ગરમીના કારણે દરેક પ્રકારના કપડા પહેરી શકાતા નથી, કેટલાક રંગના કપડામાં વધુ ગરમી લાગતી હોવાથી યુવતીઓએ કપડાની પસંદગી કરતા વિચાર કરવો પડે છે આવી સ્થિતિમાં દરેક લોકો માટે સફેદ રંગના કપડા ગરમીથી બચવા માટેના બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે.

સફેદ રંગ તમને સુર્યના કિરણો સીધા શરીર પર પડતા અટકાવે છે, આ સાથે જ તમને આ રંગના કપડાથી સ્ટાઇલિશ પણ દેખઆઈ શકો છો, આ સાથે જ જો તમે સ્ટાઈલિશ પણ દેખાવો માંગતા હોવ તો તમે કોટનની વ્હાઈટ શઓર્ટ કુર્તી, વ્હાઈટ કોટન ગાઉન, વ્હાઈટ મેક્સી, વ્હાઈટ શર્ચટ જેવા કપડા કેરી કરી શકો છો,જે ગરમીની સાથે સાથે તમારો લૂક પણ શાનદાર બનાવે છે.

જો બોટમવેરની વાત કરીએ તો ગરમીમાં હલકા કપડામાં બોટમ વેર કેરી કરવી જોઈએ, જેમકે કુર્વ્ટ્રાતી પર મેચિંગ  લેવિંગસ, કોટનની ટાઇઝર્સ ,આ સાથએ જ આજકાલ સફેદ જિન્સ, ચીનોસ, ડ્રોસ્ટ્રીંગ્સ, કેપ્રિસ કે શોર્ટસ અથવા સફેદ બોટમ પેન્ટ  ખૂબ  ટ્નેડિંગમાં જોવા મળે છે, જે તમારા પગને પણ સીધા સૂર્યના તાપથી બચાવે છે.

જો કે તમે બોટમવેર વ્હાઈટ પસંદ કરો છો તો તમારે ટોપનો કલર લાઈટ અને વ્હાઈટ સિવાયનો સપંદ કરવો જોઈએ જેથી સ્ટાઈલિશ લૂક મળએ ,વ્હાઈટ સાથે વ્હાઈટ મેચિંગ થી જતા તમારો લૂક ઝાંખો પડી શકે છે.

જો તમે ઈચ્ફેછો તો સફેદ ટ્રાઉઝરની સાથે લાઈટ, પીંક, લાઈટ આસમાની કે લાઈટ બ્લૂ રંગની ટિશર્ટ અથવા કોટનની શોર્ટ કુર્તી પહેરી શકો છો જે તમને શાનદાર લૂક આપશે અને ગરમીથી પણ બચાવશે,

સફેદ સિવાય તમે હળવા રંગોની સપંદગી કરી શકો છો જેનાથી વધુ ગરમી લાગશે નહી, આ સાથે જ ગરમીમાં બને ત્યા સુધી હળવા પકડા જ પહેરવાનો આગ્રહ રાખોય

તમે કોટર્ન ના  શર્ટ પણ કેરી કરી શકો છો જેના સાથે બોટમવેર તરીકે તમે એન્કલ લેંથની લેગિંસ કે કોટન પેન્ટનો ઉપયોગ કરો જે તમને ગરમીમાં કમ્ફર્ટેબલ રહેશે અને સ્ટાઈલીશ દેખાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code