Homeગુજરાતીકોરોનાના  કેસમાં સામાન્ય ઉછાળો - 24 કાકમાં 6,298 નવા કેસ નોંધાયા, સાજા...

કોરોનાના  કેસમાં સામાન્ય ઉછાળો – 24 કાકમાં 6,298 નવા કેસ નોંધાયા, સાજા થનારા દર્દીઓ વધ્યા

  • છેલ્લા 24 કલાકમાં 6,298 નવા કેસ નોંધાયા
  • સક્રિય કેસોની સંખ્યા 47 હજારથી પણ ઓછી

દિલ્હીઃ-જ દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે છેલ્લા 2 દિવસથી ફરી કોરોનાના કેસો 5 હજારથી વધુ નોંધાઈ રહ્યા છએ એટલે કે કોરોનામાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે, જો કે કોરોનાના સાજા થનારા દર્દીઓની સ્ખાય પણ બમણી હોવાથઈ એક્ટિવ કેસો સતત ઘટતા જઈ રહ્યા ચે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશભરમાં કુલ 6 હડાર 298 કોરોનાના નવા કેસો નોંધાયા છે,તો સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ એકસમાન જેવી જોવા મળે છએ આ સામા સમયગાળઆ દરમિયાન કુલ 5 હજાર 916 લોકો એ કોરોનાને માત આપી છે અને સંક્રમણથી સાજા પણ થયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 23 મોત નોંધાયા છે

આ સાથે જ એક્ટિવ કેસો પણ હવે ઓછા જોવા મળી રહ્યા છે. દેશમાં હવે 46 હજાર 748 સક્રિય કોરોના કેસ જોઆ શકાય જોવા મળે છે, જે કુલ કોરોના કેસના 0.10 ટકા છે. તે જ સમયે, દૈનિક સંક્રમણ  દર 1.89 ટકા પર જોઈ શકાય છે.આ સાથે જ કોરોના સંક્રમણનો રિકવરી રેટ હવે વધીને 98.71 ટકા થઈ ગયો છે.

સંબંધિત લેખો

Most Popular