1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. પાણીપુરીને બીજા ઘણા રાજ્યોમાં ઓળખાય છે અલગ અલગ નામથી,જાણો પાણી પુરી વિશે રપસપ્રદ વાતો
પાણીપુરીને બીજા ઘણા રાજ્યોમાં ઓળખાય છે અલગ અલગ નામથી,જાણો પાણી પુરી વિશે રપસપ્રદ વાતો

પાણીપુરીને બીજા ઘણા રાજ્યોમાં ઓળખાય છે અલગ અલગ નામથી,જાણો પાણી પુરી વિશે રપસપ્રદ વાતો

0
Social Share
  • જૂદા જૂદા રાજ્યોમાં પાની પુરીના નામ પણ છથે અલગ
  • ક્યાક પતાશા, તો ક્યાક પૂચકી પણ કહેવાય છે

પાણીપુરી નામ પડતાની સાથે જ આપણા સૌ કોઈના મોઢામાં પાણી આવીજ જાય, એક રિસર્ચ પ્રમાણે ભારતમાં પાણી પુરી ખાનારાઓની સંખ્યા ખૂબ છે, ઘરે ઘરમાં પાણીપુરી ખાવામાં આવે છે પહેલા તો માત્ર કહેવાતું હતચું કે સ્ત્રીઓ જ પાણીપુરી ખાવાની શોખીન હોય છે જો કે હવે તો યુવક કે પુરુષો પણ પાણી પુરી ખૂબ ખાય છે અને એટલે જ દરેક શહેરોમાં ઠેર ઠેર પાણી પુરીવાળાની લારીઓ કે સ્ટોલ જોવા મળે છેએમા પણ આજકાલ તો ફ્લેવર વાળી પાણી પુરીએ સ્થાન બનાવી લીધું છે.

 પાણી પુરીના જૂદા જૂદા નામ

 પાણીપુરી આપણે ગુજરાતમાં કહીએ છીએ જો કે દરેક રાજ્યોમાં પાણી પુરીને જૂદા જૂદા નામથી ઓળખવામાં આવે છએ જો હરિયાણાની વાત કરીએ તો આહીયા પાણી પતાશી તરીકે પાણી પુરી ઓળખાય છે તો વળી મધ્યપ્રદેશ ફુલકી નામે પાણી પુરી ઓળખાય છે.

 ઉત્તરપ્રદેશ સૌથી વધુ પાણી પુરી ખવાય છએ અને દેશના જે બીજા રાજ્યોમાં પાણી પુરી વાળા હોય છે તે પણ ઉત્તરપર્દેશ કે બિહારના હોય છે એટલે એક રિસર્ચ પ્રમાણે કહી શકાય કે પાણી પુરી યુપી બિહારમાં સૌથી વધુ બનાવામાં યઆવે છે પ્રઉત્તર પ્રદેશ પાણીપુરીને પાણી બતાચે કહેવામાં આવે છએ

 જ્યારે આસામ ફુસ્કા અથવા પુસ્કા કહે છે તો વળી ઓડિશા, તેલંગાણામાં પાણી પુરીને ગુપચુપ અને બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, બંગાળ -પુચકા કહેવાય છએ જ્યારે ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પાણીપુરી તરીકે જ ઓળખાય છે.જો કે ગુજરાતમાં પકોડી પણ કહેવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code