1. Home
  2. ગુજરાતી
  3. પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ રક્ષાબંઘનના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ રક્ષાબંઘનના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ એ રક્ષાબંઘનના પર્વ પર દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

0
Social Share

દિલ્હીઃ આજરોજ 30 ઓગસ્ટના દિવસે આખો દેશ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંઘનની ઉજવણી કરી રહ્યો છે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે ત્યારે દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રક્ષા બંઘનના પાવન પર્વ પર દેશવાસીઓને ખાસ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.

ઉલ્લેખનીય છે કે  રક્ષાબંધન અને ઓણમના શુભ અવસર પર પીએમ મોદીએ દેશની માતાઓ અને બહેનોને મોટી ભેટ આપી હતી. હવે ગેસ સિલિન્ડરના ભાવમાં તમામ ગ્રાહકોને 200 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ નિર્ણય સાથે, ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ ગેસ સિલિન્ડરની કુલ સબસિડી હવે 400 રૂપિયા થઈ જશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code