1. Home
  2. ગુજરાતી
  3. મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી અભિનેતા અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો
મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી અભિનેતા અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સેટ પરથી અભિનેતા અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો

0
Social Share
  • બ્રહ્મમાસ્ત્ર ફિલ્મનો બીગબીનો ફર્સ્ટ લૂક સામે આવ્યો
  • રણબીર-આલિયાની ફિલ્મની આતુરતાથી જોવાઈ રહી છે રાહ

મુંબઈઃ- મોસ્ટ અવોઈટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર દિવસેને દિવસે ચર્ચામાં આવે છેસઆ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,ફિલ્મને લગતી નાની મોટી વાતો સમારાની હેડલાઈન બનતી રહી છે,ત્યારે હવે આ ફિલ્મમાંથી અભિનેતા અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.

https://www.instagram.com/dharmamovies/?utm_source=ig_embed&ig_rid=81455a36-b028-4bda-b1ff-69c3f007daa8

નિર્માતાઓએ અયાન મુખર્જી નિર્દેશિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ’ના ટ્રેલરના રિલીઝ પહેલા અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. બિગ બીનો આ અવતાર લોકોને પસંદ આવી રહ્યો છે અને તેઓ પોસ્ટર પર કમેન્ટ કરીને પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 15 જૂને રિલીઝ થવા જઈ રહ્યું છે.

અમિતાભ બચ્ચનનું પાત્ર ગુરુ છે. ધર્મા પ્રોડક્શન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટરમાં અમિતાભ બચ્ચન સફેદ દાઢી- વાળમાં જોવા મળે છે. અભિનેતાનો લુક જાહેર કરતાં નિર્માતાએ લખ્યું, ‘ગુરુ હૈ ગંગા જ્ઞાન કી, કાટે ભાવ કાપાશ,ગુરુ ઇઠાલે અસ્ત્ર જબ.કરે પાપકા નાશ,એક એસી રોશની જીસમે હે ,અંઘેરે કો હરાનેકી શક્તિ

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code