1. Home
  2. ગુજરાતી
  3. ઘરેલુ હિંસા મામલે એક્ટર શ્રધ્ધા કપુરે શેર કર્યો ખાસ વીડિયા – કહ્યું આજે પણ ઈટ્સ ઓકે કહીને મહિલાઓ ઈગ્નોર કરે છે
ઘરેલુ હિંસા મામલે એક્ટર શ્રધ્ધા કપુરે શેર કર્યો ખાસ વીડિયા – કહ્યું આજે પણ ઈટ્સ ઓકે કહીને મહિલાઓ ઈગ્નોર કરે છે

ઘરેલુ હિંસા મામલે એક્ટર શ્રધ્ધા કપુરે શેર કર્યો ખાસ વીડિયા – કહ્યું આજે પણ ઈટ્સ ઓકે કહીને મહિલાઓ ઈગ્નોર કરે છે

0
Social Share
  • શ્રદ્ધા કપૂરે ખાસ વીડિયો શેર કર્યો
  • ઘરેલુ હિંસાને લઈને વીડિયો પોસ્ટ કર્યો

મુંબઈ- બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે નાની વેય ખૂબ મોટી સફળતા મેળવી છે અનેક ફિલ્મોમાં શાનદાર રોલ પ્લે કરીને દર્શકોના દિલમાંખાસ સ્થાન મેેળવ્યું છે,છે જેણે પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા છે. તે પોતાની સુંદરતાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને લોકોના દિલો પર રાજ કરી રહી છે. તેની ફેશન સ્ટાઈલના પણ લાખો દિવાના છે.

પોતાની સુંદરતા અને ગ્લેમરસ સ્ટાઈલથી કરોડો લોકોના દિલો પર રાજ કરી રહેલી બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂર માત્ર તેની સુંદરતા જ નહીં પરંતુ તેની લાઈફને જોવાની રીત પણ અલગ છે અને તેણે આ બાબતે ખાસ આજે એક વીડિયો શેર કરીને આ વાત જણાવી છે.મહિલાઓ વીશે તેણે આ વીડિયોમાં વાત કરી છે,જેમનાં ઘેરલું હિંસાની બાબત વણી લેવામાં આવી છે.

https://www.kooapp.com/dnld

તાજેતરમાં જ શ્રદ્ધાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ પર યુએન મહિલા પ્રતિનિધિ નિષ્ઠા સત્યમ સાથેની વાતચીતનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે મહિલાઓ સામે રોજેરોજ થતી ઘરેલું હિંસા વિશે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન તે થોડી ભાવુક થઈ ગઈ અને કહ્યું કે આજની સ્ત્રી પણ ઘરેલુ હિંસા સમજી શકતી નથી અને દરરોજ અપમાન સહન કરે છે. આ આખી વાતમાં તેણે કહ્યું કે આજની સ્ત્રી ઈટ્સ ઓકે કહીને આખી વાતને ટાળી દે છે.

આ આખી વાતચીતમાં શ્રદ્ધા કપૂરે છેલ્લે એમ પણ કહ્યું હતું કે જ્યારે મહિલાઓ પોતે પોતાની ઉપર થઈ રહેલા અત્યાચારને સામે લાવશે અને એક પગલું ભરશે, ત્યારે જ સમાજમાં એક નવી આશા જન્મશે અને સમાજમાં પરિવર્તન જોવા મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code