
સંજયલીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી’ માં જોવા મળી શકે છે એશ્વર્યારાય, આ પહેલા રેખાના નામની હતી ચર્ચાઓ
- સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘હીરામંડી’
- ફિલ્મમાં જોવા મળી શકે છે એશ્વર્યારાય બચ્ચન
- આ પહેલા રેખાના નામની હતી ચર્ચાઓ
મુંબઈઃ બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો આવે છે,જેમાં ઘણી ફિલ્મ્સની તો દર્શકો આતુરતાથી રાહ જોતા હોઈ છે, ખાસ કરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મો દર્શકોના દિલ જીતવામાં મોટો ભાગે સફળ રહે છે.ત્યારે હવે તેઓ વેબસિરીઝ પર હાથ અજમાવવા તૈયાર થઈ ચૂક્યા છે.
અત્યાર સુધી સંજયલીલા ભણસાલી સિનેમાઘરોમાં ફિલ્મો લઈને આવતા હતા ત્યારે હવે હવે તકેઓ આટીટી પ્લેટ ફોરમ પર હવે તોપાની વેબસિરીઝનો જાદુ લઈને આવી રહ્યા છે,તાજેતરમાં તેમણે પોતાની વેબ સીરીઝ ‘હીરા મંડી’ ની ઘોષણા કરી છે.
હવે તેઓ પોતાની હિરામંડી વેબસિરીઝ લઈને આવી રહ્યા છે,જેના માટે ઘણી એભિનેત્રીઓના નામ ચર્ચામાં આવ્યા છે, ત્યારે પહેલા રેખા લીડ રોલમાં હોવાના એહવાલ મળ્યા હતા તો હવે એશ્વર્યા રાય બચ્ચનું નામ પણ સામે આવી રહ્યું છે.
હવે હીરા મંડીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ મોખરે જોવા મળી રહ્યું છે ચાલીજો મીડિયાની વાત માનવામાં આવે તો સંજય લીલા ભણસાલી ઐશ્વર્યાને આ વેબસિરીઝમાં લેવા માટે વિચાર કરી રહ્યા છે.’વેબ સીરીઝનાં જે ભાગ માટે પહેલાં રેખાનું નામી ચર્ચા હતી ત્યારે હવે તે નામે હવે એશ્વર્યાની ચર્ચા થી રહી છે જો આ ષશક્ય બન્યું તો હિરામંડીમાં ઐશ્વર્યા રાય બચ્ચન આપણાને જોવા મળી શકે છે.
આ માટે સમાચારો વહેતા ખથયા છે કે રેખા સાથે આ પહેલા સંજયલીલા ભણસારીની રકઝક થી હતી , ‘ફિતૂર દરમિયાન ભણસાલી રેખાનાંવર્તનને લઈને રોષે ભરાયા હતા.કારણ કે રેખાને સઆઈન કર્.યા પછી રેખાએ રાતો રાત ફિલ્મ કરવાના ઇન્કાર બાદ તબ્બૂને આ ફિલ્મ ‘ફિતૂર’ માટે કાસ્ટ કરવામાં આવી હતી.જેને લઈને ફિલ્મ મેકર્સના પ્લાનિંગમાં ઘણા ફેરફારો પણ થયા હતા અનેક મનુશ્કેલીઓ આવી પડી હતી.આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લેતા સંજયલીલા ભણસાલીની વેબસિરીઝમાં ઐશ્વર્યાનું નામ ચર્ચાઇ રહ્યું છે,આ વેબ સીરીઝમાં હુમા કુરૈશી, અને સોનાક્ષી સિન્હા જેવી એક્ટ્રેસ સેક્સ વર્કરનો રોલ પ્લે કરતી જોવા મળશે.