1. Home
  2. Tag "Aishwarya Rai Bachchan"

બી ટાઉનની મિસ વર્લ્ડ રહી ચૂકેલી એવી એભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો આજે જન્મદિવસ,

મુંબઈઃ- ઐશ્વર્યા રાયની બી ટાઉનમાં સુંદરી અને મહાન અભિનેત્રીમાં એક તરીકે ગણના થાય છે પોતાની માંજરી આંખોથી બધા પર જાદુ લગાવનાર ઐશ્વર્યા રાય આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. કર્ણાટકના મેંગલોરમાં જન્મેલી પૂર્વ મિસ વર્લ્ડ આજે પણ લોકોની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં પણ તેના ચાહકો ઓછા નથી એશે તેની ફિલ્મી કરિયરની […]

પનામા પેપર્સ કૌભાંડ: બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાયને EDનું તેડું, કરાશે પૂછપરછ

પનામા પેપર્સ કૌભાંડમાં બચ્ચન પરિવારની મુશ્કેલી વધી EDએ બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાયને સમન્સ મોકલ્યું તેની કરાશે પૂછપરછ નવી દિલ્હી: પનામા પેપર્સ કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો હજુ પણ સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને EDનું તેડું આવ્યું છે. સૂત્રોનુસાર, દિલ્હીના લોકનાયક ભવનમાં ઐશ્વર્યા રાયની પૂછપરછ […]

અભિનેત્રી એશ્વર્યારાય બચ્ચને ખાસ કારણસર લોંગ ટાઈમ બાદ પોતાનો ફોટો શેર કર્યો,જાણો શું કહ્યું

એશ્વર્યા સોશિયલ મીડિયાથી રહે છે દૂર લાંબા સમય બાદ પોતાનો કેમેરા સામે પોઝ આપતો ફોટો શેર કર્યો મુંબઈઃ- બોલિવૂડમાં રુપસુંદરી તરીકે જાણીતી અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સોશિયલ મીડિયાથી ઘણી દૂર રહે છે.ત્યારે હવે ખૂબ જ લાંબા સમય બાદ  તેણે પોતાનો એક ખાસ ફોટો શેર કર્યો છે અને આ સાથે જ દરેકને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. […]

સંજયલીલા ભણસાલીની વેબસિરીઝ ‘હીરામંડી’ માં જોવા મળી શકે છે એશ્વર્યારાય, આ પહેલા રેખાના નામની હતી ચર્ચાઓ

સંજયલીલા ભણસાલીની ફિલ્મ ‘હીરામંડી’ ફિલ્મમાં જોવા મળી શકે છે એશ્વર્યારાય બચ્ચન આ પહેલા રેખાના નામની હતી ચર્ચાઓ મુંબઈઃ બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો આવે છે,જેમાં ઘણી ફિલ્મ્સની તો દર્શકો આતુરતાથી રાહ જોતા હોઈ છે, ખાસ કરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મો દર્શકોના દિલ જીતવામાં મોટો ભાગે સફળ રહે છે.ત્યારે હવે તેઓ વેબસિરીઝ પર હાથ અજમાવવા તૈયાર થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code