1. Home
  2. ગુજરાતી
  3. ‘સુપર ડાન્સ 4’ ના સેટ પરથી અનુરાગ બાસુ શિલ્પા શેટ્ટીને કરી રહ્યા છે યાદ, જાણો ક્યારે થશે શોમાં ફરી શિલ્પાની એન્ટ્રી
‘સુપર ડાન્સ 4’ ના સેટ પરથી અનુરાગ બાસુ શિલ્પા શેટ્ટીને કરી રહ્યા છે યાદ, જાણો ક્યારે થશે શોમાં ફરી શિલ્પાની એન્ટ્રી

‘સુપર ડાન્સ 4’ ના સેટ પરથી અનુરાગ બાસુ શિલ્પા શેટ્ટીને કરી રહ્યા છે યાદ, જાણો ક્યારે થશે શોમાં ફરી શિલ્પાની એન્ટ્રી

0
Social Share
  • ડસુપર ડાંસરના શઓ પરથી શિલ્પાને જજ કરી રહ્યા છએ મિસ
  • અનુરાગ બાસુ ઈચ્છે છે કે શિલ્પા જલ્દી શોમાં પરત ફરે

 

મુંબઈઃ – સોની ટીવી  પર પ્રસારિત થતા ડાસિંગ રિયાલિટી શો ‘સુપર ડાંસર -4’ ના જજ અને જાણીતા ફિલ્મ મેકર અનુરાગ બસુ તેમના શોની પાપર્ટનર શિલ્પા શેટ્ટીને ઘણી મિસ કરી રહ્યા છે,એટલું જ નહીં અનુરાગ ઇચ્છે છે કે શિલ્પા જલ્દીથી આ શોમાં પાછી ફરે અને ફરી વખત આ શોના પિરાવરની રોનક પાછી આવે

મીડિયા સાથે વાત કરતા શોના જજ અનુરાગ બસુએ કહ્યું કે, ” હાં! અમે શિલ્પાને પર સેટ પર મિસ કરી રહ્યા છીએ, માત્ર હું જ નહી  અમારી આખી ટીમ  તેને દિલથી યાદ કરી રહી છે, અમારા બધા વચ્ચે એક  સારી બોન્ડરિંગ બની છે. આ અમારો એક નાનો પરિવાર છે ત્રણમાંથી કોી એક પણ જજ જો હાજર ન હોય તો અમારી મુશ્કેલીઓ વઘી જાય છે.શિલ્પા અમારી ઘણી નજીક છે.

શિપ્લા શેટ્ટીની શઓમાં વાપસી અને તેઓના સંર્પક વિશે પૂછેલા જવાબમાં અનુરાગે કહ્યું, ‘ મને એ વિશએ નથી ખબર કે શિલ્પા ક્યારે પરત ફરશે પરંતુ તે આ બારામાં મેં તેને મેસેજ કર્યો હતો જો કે તેનો કોઈ રિપ્લાય આવ્યો નથી. તેથી તે મને ખબર નથી કે તે ક્યારે આવશે, પરંતુ શિલ્પા આશા રાખે છે કે તે જલદીથી જલદી શોમાં આવશે.

ઉલ્લેખનીય છે કે અશ્લીલ વીડિયો બનાવવાના આરોપમાં શિલ્પાના પતિ રાજકુન્દ્રાની ઘરપકડ કરવામાં આવી છે,ત્યારથી શિલ્પામે યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે, જેના કારણે તેણે શો પર છોડવો પડ્યો હતો, જો કે શોના બીજા જજ આશા રાખઈ રહ્યા છે કે શિલ્પા ફરીથી આ શો સાથે જલ્દીથી જોડાઈ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code