
આજના ફેશન વર્લ્ડમાં ,સૌ કોઈ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ, ખાસ કરીને યુવતીઓ પોતાને સુંદર દેખાડવા માટે અવનવા ડ્રેસ કેરી કરે છે, વેસ્ટન વેરથી લઈને ટૃટ્રેડિશનલ કપડાને જે તે પ્રસંગ પ્રમાણે પ્રાધાન્ય આપતી હોય છે.યુવતીઓના ફેશન વર્લ્ડમાં ટેઈલકટ કુર્તીએ પણ રંગ જમાવ્યો છે.જાણો શું છે આ ટેઈલકટ કુર્તી.
ખાસ કરીને ટ્રેડિશનલ લૂક પણ તમને શાનદાર બનાવે છે.આ સાથે જ તે તમને અનુકુળ ડ્રેસ હોય છે, હરહંમેશા ડિફરન્ટ લૂકની શોધમાં રહેતી યુવતીઓ માટે આ પ્રકારની કુર્તી બેસ્ટ ઓપ્શન ગણાય છે.
કુર્તી એવરેન.જમાં કુરતી મળી રહે છે. કોલેજ જતી કોલેજ ગર્લ હોય કે પછી વર્કિંગ વુમન કે પછી પ્રોફેશનલ લૂું પરિધાન છે કે જે તમે રેગ્યુલર ઘરમાં બહાર કે ઓફીસમાં ગમે ત્યા સરળતા્થી કેરી કરી શકો છો, આજકાલ લોંગ ટ્રેશિનલ કુર્તીમાં પણ અવનવી પેટરન અને ડિઝાઈન જોવા મળે છે.
ઈન્ડો વેસ્ટર્ન, અલગ કટ્સ અને ડિઝાઈન ધરાવતી કુર્તીઓ વચ્ચે અત્યારે ટેઈલ કટ્સ કુર્તી મહિલાઓ અને યુવતીઓની ખાસ પસંદ બની છે. ટેઈલ કટ્સવાળી કુર્તીમાં ઘણી બધી ચોઈસ હોય છે. પ્રિન્ટેડ અને હેવિ વર્કવાળી ટેઈલ કુરતી મોટાભાગે ર્જ્યોજેટ મટીરિયલમાં જ વધુ જોવા મળે છે અને તે લગભગ દરેક પ્રસંગે કેરી કરી શકાય છે.
આ ટેઈલ કટ્સ કુર્તી એટલે કે એ કુર્તીમાં આગળના કે પાછળના ભાગે અથવા સાઈડમાં એક ટૂંકો કટ હોય એટલે કે એ બાજુએથી કુર્તી ટૂંકી હોય. મહિલા અને કોલેજિયન ગર્લ્સમાં આ પ્રકારની કુરતી વધુ પસંદ કરાી રહી છે. કારણ કે આ એક બેસ્ટ વેસ્ટર્ન વેર છે.
ટેઈલકટ કુર્તી લગ્નપ્રસંગે પણ કમ્ફર્ટેબલ પણ રહે છે અને તમારા બજેટમાં જોઈએ એવી સારી કુર્તી મળી શકે છે,આ કુર્તીને જો ટ્રોડિશનલ લૂક આપવો હોય તો નીચે ઘેરવાળોર ચણિયો કેરી કરી શકાય.
ટેઈલકટ કુર્તીને જો વેસ્ટર્નવેર લૂક આપવો હોય તો એન્કલ કે પેન્ટ કેરી કરી શકો છે, ટૂંકી અથવા તો ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતી આ કુર્તી ક્લબિંગ, પાર્ટી, કિટ્ટી પાર્ટીમાં પણ કેરી કરી શકાય છે