Homeગુજરાતીજમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘુસણખોરી રોકવામાં સેનાને મળી સફળતા,સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓ ઠાર...

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ઘુસણખોરી રોકવામાં સેનાને મળી સફળતા,સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓ ઠાર મરાયા

આ પહેલા પણ સેનાના ઓપરેશન ત્રિનેત્ર-2 હેઠળ, સુરક્ષા દળોએ સોમવારે મોડી સાંજે સુરનકોટના શિન્દ્રા ટોપના જંગલમાં ચાર આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સોમવારે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં મંગળવારે સવારે  જ સુરક્ષા દળોએ ચાર ખતરનાક પાકિસ્તાની આતંકવાદીઓને મારી નાખ્યા હતા.આમ સેનાએ માત્ર 24 કલાકમાં 6 આતંકીઓને ઠાકર કર્યા છે.
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular