ODIમાં સૌથી વધુ કયા ભારતીય ખેલાડીએ પાકિસ્તાનની ધોલાઈ કરી, જુઓ ટોપ-7ની યાદી
નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચો હંમેશા અત્યંત રોમાંચક અને તણાવપૂર્ણ રહી છે. જ્યારે બંને ટીમો મેદાન પર સામસામે હોય છે, ત્યારે સૌની નજર ખેલાડીઓના પ્રદર્શન પર હોય છે. ખાસ કરીને, ભારતીય બેટ્સમેનોએ વન-ડે ક્રિકેટમાં પાકિસ્તાન સામે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. કેટલાક બેટ્સમેનોએ તો પાકિસ્તાન સામે સતત રન બનાવીને […]


