1. Home
  2. revoi editor

revoi editor

દક્ષિણ ભારતની સૌથી પ્રખ્યાત વાનગી પુલીહોરા, જાણો રેસીપી

રેસીપી, 12 ઓગસ્ટ 2026: Traditional Pulihora Recipe ભારત અને દુનિયામાં ઘણી ભારતીય વાનગીઓનું ખાસ સ્થાન છે, જેમાં દક્ષિણ ભારતીય ભોજનનો પણ સમાવેશ થાય છે. ઇડલી, ઢોસાથી લઈને ઉત્તપમ સુધી, લોકો દક્ષિણ ભારતીય વાનગીઓનો ખૂબ જ સ્વાદ માણે છે. દક્ષિણ ભારતીય ભોજનની સૌથી વિશિષ્ટ વિશેષતા એ છે કે તેમાં ખૂબ જ ઓછા તેલ અને મસાલાનો ઉપયોગ […]

અમદાવાદના શાહપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધડાકા સાથે તૂટી પડ્યા, કોઈ જાનહાની નહીં

અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Three dilapidated houses collapsed in Shahpur શહેરના શાહપુરમાં લાલુભાઈની પોળમાં ત્રણ જર્જરિત મકાનો પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ છતાં AMC અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અને મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં […]

APK ફાઈલ મોકલીને 31000 મોબાઈલ હેક કરી 125 કરોડ સાયબર ફ્રોડના 4 આરોપી પકડાયા

સુરત, 12 ઓગસ્ટ 2026 :  Four accused in cyber fraud case arrested. ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સાયબર માફિયાઓ લોકોને લાલચ આપીને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવતા હોય છે, ફાઈલ ડાઉનલોડ થતાં જ મોબાઈલ ફોન હેક થઈને તેનો કંટ્રોલ સાયબર માફિયાના હાથમાં જતો રહેતો હોય છે. બિહાર અને ઝારખંડની સાયબર માફિયા ગેન્ગના 4 આરોપીને […]

HPCL કંપનીની પાઈપલાઈન પંકચર કરી ક્રૂડ ઓઈલની ચોરી કરતા 8 શખસો પકડાયા

અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Eight accused caught stealing crude oil from HPCL’s pipeline સરકારની માલિકીની ઓઈલ કંપની એચપીસીએલની પાઈપ લાઈનમાં પંકચર કરીને ક્રૂડ ઓઈલની ચોરી કરતી ગેન્ગનો ગુજરાત એટીએસએ પડદાફાશ કર્યો છે.  આરોપીઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં એચપીસીએલની પાઇપલાઇનમાં ગેરકાયદેસર પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરી તેને અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. […]

સુરતમાં ત્રણ માળના મકાનમાં લાગી ભીષણ આગ, રેસ્ક્યુ કરી લોકોને બચાવાયા

સુરત, 12 ઓગસ્ટ 2026 : Massive fire breaks out in a three-story house શહેરના સિંગણપોર વિસ્તારમાં નવા મહોલ્લામાં આવેલા એક ત્રણ માળના મકાનમાં આગ ફાટી નિકળતા અફરા-તફરી મચી ગઈ હતી. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. આગ લાગી તે મકાનમાં માત્ર બીજો માળ રેસીડેન્ટ […]

ગુજરાતમાં 106 તાલુકામાં પડ્યો વરસાદ, પંચમહાલના શહેરામાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Rainfall recorded in 106 talukas of Gujarat રાજ્યમાં મંગળવારે 106 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં સાડા પાંચ ઈંચ, મહિસાગરના કોઠંબામાં સવા પાંચ ઈંચ, તેમજ લૂણાવાડા, દહેગામ, વલસાડ, દાહોદ, ગોધરા, કપડવંજ સહિત 106 તાલુકામાં વરસાદ પડ્યો હતો. શહેરા અને કોઠંબામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સુવા […]

ગુજરાતમાં કાલે ગુરૂવારથી શ્રાવણોત્સવ, વડનગરમાં ડમરૂ યાત્રા સહિત કાર્યક્રમો યોજાશે

અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 :  Shravanotsav’ begins tomorrow ગુજરાતમાં આવતી કાલે તા. 13મી ઓગસ્ટને ગુરૂવારથી શ્રાવણોત્સના પ્રારંભથી શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠશે. તમામ મંદિરોમાં શ્રાવણ મહિના દરમિયાન વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણાના વડનગરમાં ૧૩ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન ભવ્ય શ્રાવણોત્સવ યોજાશે. ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા વડનગર શહેરમાં […]

રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને 3850 કરોડના ચેક વિતરણનો સમારોહ યોજાયો

ગાંધીનગર, 12 ઓગસ્ટ 2026 : Ceremony for the distribution of cheques to the state’s municipal corporations and municipalities. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સુદ્રઢ નાણાં વ્યવસ્થાપનને પરિણામે નગરો-મહાનગરોમાં જન સુખાકારીના કામો […]

વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિક્સાવવા જુની રિક્ષાઓને અપાયો ઐતિહાસિક લૂક

મહેસાણા, 12 ઓગસ્ટ 2026 :  Old rickshaws given a historic look to develop Vadnagar as a tourist destination ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર ધરાવતા વડનગર શહેરને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. સરકારના આ ભગીરથ પ્રયાસોમાં હવે રાજ્યના જાહેર સાહસો પણ સક્રિયપણે […]

નળ સરોવરને પ્લાસ્ટીકના પ્રદૂષણથી બચાવવા વન વિભાગે શરૂ કર્યો નવતર પ્રયોગ

અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 :  Forest Department launches innovative initiative to protect Nalsarovar from plastic pollution નળસરોવર પક્ષી અભયારણ્યમાં આસપાસનાં ગામોમાંથી આવતા પ્લાસ્ટિકનાં કચરાને રોકવા માટે ગુજરાત વન વિભાગે એક મહત્વની પહેલ હાથ ધરી છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય હવે વિશ્વ પ્રસિદ્ધ ‘રામસર’ સાઇટ છે.  ગુજરાત વન વિભાગે આ વેટલેન્ડમાં અને તેની આસપાસ પ્લાસ્ટિક પ્રદૂષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code