
શિયાળા માં લીમડાના થડનું પાણી પીવાથી થાય છે ફાયદાઓ
- લીમડાની છાલમાં હોય છે ઓષધિ ગુણો
- છાલનું પાણી અનેક રોગોનું છે નિવારણ
શિયાળામાં દરરોજ ભૂખ્યા પેટે એક ગ્લાસ લીમડાની છાલનું પાણી પીશો તો અનેક બીમારીઓ દૂર થશે.લીમડો અનેક ગુણોથી ભરપુર છે તે આપણે સૌ કોઈ જાણીએ છીે જો કે લીમડાની જેમજ તેની છાલ પણ ઔષધિ ગુણોથી ભરપુર છે.
આ સાથે જ લીમડાની છાલ જ્યાં વાલ્ગયું હોય ત્યાર લગાવવામાં આવે તો ઘા જલ્દીથી રુધઝાય છે. ડાયાબિટીઝના દર્દીઓએ દરરોજ લીમડાની છાલ વાળું પાણી પીવું જોઈએ.આ સાથે જ ત્વચા માચે પણ લીમડાની છાલની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકે છે.ત્વાચા પર રહેલા ડાધ દુર થાય છે
લીમડાનો ઉપયોગ ઘરેલું ઉપચારથી લઈને અનેક ફેરનેસ ક્રીમ અને દવાઓમાં થાય છેઅનેક કંપનીઓ દ્વારા દવા,ટૂથપેસ્ટ,તેલ બવાનના માટે લીમડાના પાનનો ઉપયોગ થાય છેલીમડામાં ખાસ કરીને એન્ટીબેકેટેરિલ અને એન્ટીએલર્જી ગુણો સમાયેલા છે.જેના કારણે શરીર પર વાગ્યું હોય, ડાધ થયા હોય કે પછી લોહી વહેતું હોય કે પછી ખુજલી થતી હોય દરેક બીમારીઓની એક સીધી દવા એટલે લીમડના પાનને વાટીને લગાવવા.
આ સહીત મલેરિયા જેવા ઝેરી તાવ આવે ત્યારે લીમડાની છાલને પાણીમાં ઉકાળી એનો ગાઢો બનાવી લેવો અને તેને દિવસમાં ૩ વાર બે મોટી ચમચી ભરીને પીવો..આ ઉપાયથી તાવ મટી જશે અને કમજોરી પણ દૂર થઈ જશે.ચામડીના રોગો હોય એવા લોકોએ લીમડાની છાલના પાણીથી ન્હાવું જોઈએ તેનાથઈ ફાયદો થાય છે.
કેવી રીતે બનાવુંવ પાણીઃ- લીમડાના થડની જે છાલ હોય છે તેને તમે રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો અને પછી સવારે આ પાણીને પી જાઓ.