1. Home
  2. ગુજરાતી
  3. પ્રભાસની મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘આદિપુરુષ’નું બજેટ 400 કરોડ પર પહોચ્યું – 20 હજાર સ્ક્રિન પર રિલીઝની તૈયારીઓ જોરશોરમાં
પ્રભાસની મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘આદિપુરુષ’નું બજેટ 400 કરોડ પર પહોચ્યું – 20 હજાર સ્ક્રિન પર રિલીઝની તૈયારીઓ જોરશોરમાં

પ્રભાસની મોસ્ટ અવોઈટેડ  ફિલ્મ ‘આદિપુરુષ’નું બજેટ 400 કરોડ પર પહોચ્યું – 20 હજાર સ્ક્રિન પર રિલીઝની તૈયારીઓ જોરશોરમાં

0
Social Share
  • પ્રાસની ફિલ્મ આદિુરુષનું બજેટ 400 કરોડને પાર પહોચ્યું
  • ભવ્ય રિલીઝની ચાલી રહી છે તૈયારીઓ
  • 20 હજાર સ્ક્રિન પર થશે રિલીઝ

 

મુબંઈઃ- ફિલ્મ બાહુબલીએ કરોડોની કમાણી કરીહતી, દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ વખાણી હકી ત્યાર બાદ અભિનેતા પ્રભાસની લોકપ્રયિતામાં ઓર વાધારો થયો છે, બાહુબલી મેગાબજેટ ફિલ્મ હતી ત્યારે ફરી એક વખત મોસ્ટ એવોઈડેટ અપકમિંગ ફિલ્મ આદિપુરુષનું બજેટ પણ ભવ્ય હશે.

માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘આદિપુરુષ’ વિશ્વમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થનારી ભારતીય ફિલ્મ બની શકે છે.પ્રભાસની ફિલ્મને ઇન્ડોનેશિયા, શ્રીલંકા, જાપાન અને ચીન સિવાય મુખ્ય ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવાનીજોકશોરમાં તૈયારીઓ ચાલી રહી છે.

ફિલ્મ ‘આદિપુરુષ’ વિશ્વભરમાં લગભગ 20 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે. ફિલ્મ ‘આદિપુરુષ’ 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે સીતાના રોલમાં કૃતિ સેનન અને રાવણના રોલમાં સૈફ અલી ખાનને કાસ્ટ કરવામાં આવ્યો છે.

અભિનેત્રી કૃતિ સેનને ફિલ્મ ‘આદિપુરુષ’ માં એક મોટી મોટી જવાબદારી ન્ભઆવી રહી છે કૃતિ માચટે આટલા મેગા બજેટ વાળઈ આ પ્રથમ ફિલ્મ હશે. હું આ ફિલ્મમાં પ્રભાસ અને સૈફ અલી ખાન સાથે તેણે કામ કર્યું છે. આ પહેલા ક્યારેય આ બંને સાથે કામ કર્યું નથી

ફિલ્મમાં સની સિંહ લક્ષ્મણનું પાત્ર ભજવી રહ્યો છે. જે આ અગાઉ ‘પ્યાર કા પંચનામા 2’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં કાર્તિક આર્યનનો પાર્ટનર રહી ચૂક્યો છે. આ સાથે જ ટી-સીરીઝની ફિલ્મો દે દે પ્યાર દે અને પતિ પત્ની ઔર વોમાં પણ પોતાની ખાસ ઝલક બતાવી છે.

ફિલ્મ ‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉતે અગાઉ અજય દેવગન સાથે ‘તાનાજી’ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ વર્ષ 2020ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. સ્પેશિયલ ઈફેક્ટ એક્સપર્ટ ઓમ રાઉત આ ફિલ્મ મોશન કેપ્ચર ટેક્નોલોજીથી બનાવી રહ્યા છે. જે લોકોએ ફિલ્મ માટે બનાવેલા સ્ટોરી બોર્ડ જોયા છે તેમના અનુસાર આ ફિલ્મ ખૂબ જ મોટા પાયે બની રહી છે. ફિલ્મનું મેકિંગ બજેટ લગભગ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code