1. Home
  2. ગુજરાતી
  3. ઠંડીથી બચવા નોર્મલ કપડાં પર કેરી કરો આ રીતે પ્રિન્ટેડ તથા પ્લેન સ્કાર્ફ , જે આપશે તમને શાનદાર લુક
ઠંડીથી બચવા નોર્મલ કપડાં પર કેરી કરો આ રીતે  પ્રિન્ટેડ  તથા પ્લેન સ્કાર્ફ , જે આપશે તમને શાનદાર લુક

ઠંડીથી બચવા નોર્મલ કપડાં પર કેરી કરો આ રીતે પ્રિન્ટેડ તથા પ્લેન સ્કાર્ફ , જે આપશે તમને શાનદાર લુક

0
Social Share

 

  • તમારા ટોપને આકર્ષક બનાવે છે સ્કાર્ફ
  • અવનવા કલર પ્રિન્ટના સ્કાર્ફ ટોપને નવી ડિઝાઈન આપે છે

યુવતી હોય કે મહિલાઓ હોય તેઓ પોતાને સુંદર અને આકર્ષક લૂક પ્રદાન કરવા માટે અવનવા પરિધાનથી સજતી સવરતી હોય છે, ઘણી વખત તેઓ સુંદર આકર્ષક દેખાવ માટે વેસ્ટ્રન ટોપ સાથે બોટમવેરમાં જીન્સનો સહારો લે છે, જો કે જીન્સ તો સામાન્ય રીતે એકને એક પહેરીએ તો વાંધો નથઈ પણ જો ઉપરનું ટોપ એકને એક વાંરવાર પહેરવું નથી ગમતું હોતું, ખાસ કરીને કોલેજ ગર્લને અવનવા જૂદા જૂદા ડ્રેસ પહેરવાનું ગમે છે, પરંતુ આપમા પાસે એટલા બધા વેસ્ટર્ન ટોપ હોય અને તે કોીને આપી દેવાનો જીવ પણ નચી ચાલતો, ત્યારે આવી સ્થિતિમાં તમારા જૂના વેસ્ટ્રન ટોપને સ્કાર્ફની મદદથી તમે નવુ બનાવી શકો છો.

જૂના પ્લેન ટોપને તમે સ્કાર્ફ વડે આકર્ષક દેખાવ આપી શકો છો, આ સાથે જ સ્કાર્ફને લઈને તેમે સ્ટાઈલીશ પણ દેખાવો છો, સ્કાર્ફની મદદથી ભલે કપડા જૂના હશે તો પણ નવો લૂક મળશે અને એક જ ટોપ પર તમે રંગની જૂદા જૂદા સ્કાર્ફ પહેરીને અવનવી સ્ટાઈલ કરી શકો છો.

1 જો તમારા પાસે ખુલ્લા કલરના ટોપ છે તો તમે તેના પર ડાર્ક કલરના પ્રિન્ડેટ સ્કાર્ફને  કેરી કરી શકો છો, આ ટોપ ભલે તમે ગેમે તેટલી વખત પહેર્યું હશે પણ જો તેના પર સ્કાર્ફ પહેરશો તો કોઈનું ધ્યાન ટોપ પર નહી પડે, અને તમારો દેખાવ પણ સુંદર બનશે.

2 આ સાથે જ જો કોઈ પ્લેન વ્હાઈટ ટોપ કે કુર્તી છે તો તમે તેના પર અલગ સ્ટચાઈલમાં પ્રિન્ટેડ ડાર્ક કલરનો સ્કાર્ફ કેરી કરી શકો છો.

3 તમે બ્લેક કલરના ટોપ પર આ રીતે સ્કાર્ફ કેરી શકો છો.તેનાથી ટોપને નવો લૂક પ્રાદન થશે અને ચમને આકર્ષશક દેખાવ  મળશે

4 આ સાથે જ તમે લોંગ કુર્તી કે ટોપમાં પણ સ્કાર્ફ કેરી કરી શકો છો, જે તમને શાનદાર લૂકની સાથે સાથે તમારા પ્લેન ટોપને ડિઝાઈનર ટોપ બનાવશે એ માટે તમારે સ્કાર્ફને સ્ટાઈલિશ રીતે નાખવાનો રહેશે

5 જો તમે લોંગ ટિશર્ટ પહેરો છો તમે તેના સાથે ઘૂંટણ સુધીનો લોંગ સ્કાર્ફ કેરી કરી શકો છો, જે તમારા લૂકને વધુ શાનદાર બનાવશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code