સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી – પોલીસે સગીર આરોપીની કરી ધરપકડ
દિલ્હીઃ– બોલિવૂડ એક્ટર સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગની ધમકીઓ વચ્ચે સલમાન ખાનને સોમવારે રાત્રે ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવું કહેવાય છે કે તેને રાજસ્થાનના જોધપુરથી ‘રોકી ભાઈ’નો ફોન આવ્યો હતો. એક સોંગના વિવાદ બાદ તેને આ ધમકીઓ મળી […]


