1. Home
  2. મનોરંજન

મનોરંજન

લગ્ન વાચ્છુક કુંવારા યુવાને કન્યાની શોધ માટે અપનાવ્યો ગજબનો આઈડિયા…..

ભોપાલઃ ભારતમાં લગ્નનું વિશેષ મહત્વ છે. દરેક છોકરી અને છોકરો ઈચ્છે છે કે તેમના લગ્ન થાય. બંનેના લગ્ન માટે એક ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. કોઈના લગ્ન ન થાય તો પાડોશીઓ સાથે સંબંધીઓ ટોણા મારવા લાગે છે. મધ્યપ્રદેશના દમોહમાં રહેતા એક ત્રીસ વર્ષના યુવક સાથે આવું જ કઈંક બન્યું છે. એક ત્રીસ વર્ષીય શખ્સ […]

ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન રામના અપમાનનો આરોપ, એક્ટ્રેસ નયનતારા વિરુદ્ધ FIR

જબલપુર: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દેખાડાય રહેલી ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન શ્રીરામનું અપમાન અને હિંદુ સમુદાયની ભાવનાઓને આહત કરવાનો આરોપ લગાવાય છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને લીડ એક્ટર નયનતારા સહીત આખી સ્ટાર કાસ્ટ સામે મધ્યપ્રદેશના જબલપુરમાં ધાર્મિક બાવનાઓને ભડકાવવાના મામલે હિંદુ સેવા પરિષદ દ્વારા એફઆઈઆર કરાવવામાં આવી છે. હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાનીએ કહ્યુ છે કે અન્નપૂર્ણી […]

KGF સ્ટાર યશએ ખુજ સંઘર્ષ બાદ સફળતા હાંસલ કરી છે

કેજીએફ સ્ટાર યશનો આજે 38મો જન્મ દિવસ હતો. વર્ષ 2018માં કન્નડ ફિલ્મથી કેરિયરની શરુઆત કરનાર યશની ફિલ્મ કેજીએફને મળેલી સફળતા બાદ સમગ્ર દેશમાં જાણીતો થયો હતો. આ ફિલ્મ બાદ યશે પાછળ જોયું નથી અને વર્ષ 2022માં કેજીએફ 2માં અભિનેતા જોવા મળ્યો હતો. આ ફિલ્મ પણ સુપરહિટ રહી હતી. કેજીએફની સફળતા બાદ યશને અનેક મોટા પ્રોજેક્ટ […]

વીર સાવરકરની મુક્તિ શતાબ્દી યાત્રામાં રણદીપ હુડ્ડા જોડાયા, લોકોને કરી ખાસ અપીલ

બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા આ દિવસોમાં પોતાની આવવા વાળી ફિલ્મ ‘સ્વતંત્ર વીર સાવરકર’ લઈને ચર્ચામાં છે. વીર સાવરકરની જન્મજયંતિ પર રણદીપે ફિલ્મ ‘સ્વાધથાન વીર સાવરકર’ નું ટીઝર રીલીઝ કર્યું હતુ. આજે પુણેમાં આયોજિત આઝાદીના નાયક સાવરકરની મુક્તિ શતાબ્દી કૂચમાં જોડાયા હતા. રણદીપે યેરવાડા સેન્ટ્રલ જેલથી સ્વતંત્ર્ય વીર સાવરકર મુક્તિ શતાબ્દી યાત્રાને લીલી ઝંડી બતાવી. આ […]

T20 વર્લ્ડકપ-2024નું શિડ્યૂલ જાહેર, ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને રમાશે મેચ

મુંબઈઃ ICCએ T20 વર્લ્ડકપ-2024નું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 1 જૂનથી 29 જૂન સુધી 20 ટીમો વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોઝના મેદાનમાં રમાશે. ભારત પહેલી મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે અને પાકિસ્તાન સામે ભારતની મેચ 9 જૂને રમાશે. ભારત 12 જૂને ત્રીજી મેચ […]

ટી20 વિશ્વકપઃ ભારતીય ટીમનો પહેલો મુકાબલો આયરલેંન્ડ સાથે થશે

નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસો બાકી રહ્યા નથી. 5 મહિના પછી આ ટૂર્નામેંન્ટના ધૂમ-ધડાકા શરૂ થશે. જલ્દી તેનું શિડ્યુલ આવી જશે. ભરતીય ટીમ 5 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. ભારત- પાકિસ્તાનની ટી20 વર્લ્ડ કપ મુકાબલાની તારીખ 9 જૂનના રોજ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો […]

કેપટાઉન ટેસ્ટમાં ભારતે રચ્યો ઈતિહાસ, દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું

મુંબઈઃ ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીના બીજી મેચમાં સાત વિકેટથી જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી 1-1 થી બરાબરી કરી લીધી છે. બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનીંગ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 55 રન પર સમેટાઈ ગઈ હતી. એના પછી ભારત 153 રન પર ઓલ આઉટ થઈ ગયું હતુ. યદમાન ટીમે […]

ફેશન ટિપ્સ: રોયલ લુક માટે આ રંગના કપડાની કરો પસંદગી

જેમ-જેમ વર્ષ બદલાય છે, તેમ તેમ ફેશન પણ બદલાય છે. એવામાં સૌથી મોટી મુશ્કેલી એ લોકો માટે છે જે ટ્રેંન્ડ અનુસાર કપડા પહેરે છે. પાર્ટી હોય કે ઓફીસ જવાનું, તેની સ્ટાઈલ હંમેશા અલગ જ હોય છે. જો તમે પણ એવા લોકોમાંના છો અને તમે કન્ફ્યુઝ છો કે કયા રંગના કપડા તમને રોયલ લુક આપશે. તો […]

‘શ્રીરામને એકલા બેસાડો નહીં’, રામાયણ સિરિયલની સીતાએ પીએમ મોદીને કરી ભાવુક વિનંતી

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. દેશના મહાન શિલ્પકાર અરુમ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ ભગવાન રામજીની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જેની જાણકારી કેંન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી. 22 જાન્યુઆરીએ અયોધઅયામાં ભગવાન રામજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા થશે. […]

રિલીઝ પહેલા જ સાલારએ બગાડ્યો શાહરુખની ડંકીનો ખેલ

મુંબઈઃ બોક્સ ઓફિસ પર વર્ષ 2023ની સૌથી મોટી કટોકટી હવે સમાપ્ત થવા જઈ રહી છે. મોટી સ્ક્રિન પર 21 ડિસેમ્બરે શાહરુખ ખાનની ફૈમિલી-કોમેડી ડ્રામા ‘ડંકી’ રિલીઝ થશે અને 22 ડિસેમ્બરે ડાર્ક ડાયસ્ટોપિયન ડ્રામા ‘સાલાર’ થિયેટરમાં રજુ થશે. બંન્ને ફિલ્મોનો ક્રેઝ દર્શકોના માથા પર ચઢી બોલી રહ્યો છે અને એની સાથે બંન્ને ફિલ્મોની ધડાધડ એડવાંસમાં ટીકીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code