1. Home
  2. Agency News

Agency News

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી

ઢાકા, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ત્યાંની એક અદાલતે દોષિત ઠેરવ્યા છે. ઘણા મહિનાથી ચાલતા કેસનો આજે સોમવારે ચુકાદો આપતા અદાલતે તેમને માનવતા વિરૂદ્ધ અપરાધ બદલ ચુકાદો ઠેરવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં ભૂતપૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડની સજા સંભળાવી હોવાનું જાણવા મળે છે. ઓગસ્ટ […]

નાનકાના સાહેબની યાત્રા દરમિયાન ગૂમ થયેલી પંજાબી મહિલાના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો

અમૃતસર, 15 નવેમ્બર, 2025: Punjabi woman went missing during the Nankana Sahib pilgrimage પાકિસ્તાનમાં આવેલું સિખોના પવિત્ર યાત્રાધામ નાનકાના સાહેબ એક અણધાર્યા વિવાદમાં આવ્યું છે. આ પવિત્ર યાત્રાધામની મુલાકાતે ગયેલા સિખ યાત્રાળુઓના જથ્થામાંથી એક મહિલા એકાએક ગૂમ થઈ જતાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ હતી. સરબજીત કૌર નામની આ મહિલાનું અપહરણ થયું હોવાનું માનવામાં આવતું હતું […]

વિધાનસભા ચૂંટણીઃ 2020 અને 2025, બિહારમાં પાંચ વર્ષમાં શું બદલાયું?

સૌથી વધુ બેઠકો જીતીને ભાજપ પ્રથમ ક્રમે આવી ગયો કોંગ્રેસ 2020માં મળેલી 19 બેઠકોની સામે આ વખતે માંડ બે બેઠક ઉપર આગળ એનડીએ જોડાણના તમામ પક્ષો માટે વિન-વિન પરિસ્થિતિ પટણા, 14 નવેમ્બર, 2025ઃ what has changed in Bihar in five years? બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી […]

બિહારમાં ફિર એક બાર..! નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ જોડાણે મહાગઠબંધનને પાછળ છોડ્યું

પટણા, 14 નવેમ્બર, 2025ઃ NDA alliance under the leadership of Nitish Kumar way ahead in Bihar  બિહાર વિધાનસભા ચૂંટણીમાં વધુ એક વખત એનડીએ જોડાણ જીત તરફ આગળ વધી રહ્યું હોય એવું જણાય છે. સવારે 11 વાગ્યા સુધીની મતગણતરીના ટ્રેન્ડમાં એનડીએ જોડાણ 190 કરતાં વધુ બેઠકો ઉપર આગળ હોવાનું જાણવા મળે છે. જ્યારે આરજેડી-કોંગ્રેસ સહિત પક્ષોના […]

બિહારમાં પ્રારંભિક મતગણતરીમાં NDA અને મહાગઠબંધન વચ્ચે કટોકટ લડાઈ

પોસ્ટલ મતોની ગણતરીમાં બંને જૂથ વચ્ચે તફાવતનો ગાળો નહિવત સમાચાર ચેનલોની વિચારધારા પ્રમાણે રૂઝાનના આંકડામાં તફાવત પટણા, 14 નવેમ્બર, 2025: counting of votes in Bihar બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યે શરૂ થઈ ગઈ છે. ગણતરી શરૂ થયાના એક કલાક પછી, હાલ શુક્રવારે સવારે નવ (9) વાગ્યે મતગણતરીના રૂઝાન કોઈ એક તરફી હોય […]

ન્યૂયોર્કના ધનકુબેરોએ શહેર છોડવાની તૈયારી શરૂ કરીઃ જાણો એવું શું થયું?

ન્યૂયોર્ક, 12 નવેમ્બર, 2025: New York Will Turn Into Mumbai ન્યૂયોર્કના મેયર તરીકે ઝોહરાન મમદાનીની જીતથી એક તરફ ભારતના મુસ્લિમો તથા અન્ય બુદ્ધિજીવીઓ ખુશખુશાલ છે. પરંતુ બીજી તરફ સ્થાનિક ઉદ્યોગપતિઓ, બિલ્ડરો તેમજ અન્ય લોકોમાં એ હદે હતાશા વ્યાપી ગઈ છે કે તેઓએ ન્યૂયોર્ક છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાની તૈયારી કરી લીધી છે. (New York’s wealthy began preparing to […]

શિલ્પા શેટ્ટી ગાંધીનગર ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં ખોલશે

ગાંધીનગર, 11 નવેમ્બર, 2025:  Shilpa Shetty restaurant in Gandhinagar GIFT City. ગાંધીનગર ગિફ્ટ સિટી  દેશ અને દુનિયાના બિઝનેસ માંધાતાઓને સતત આકર્ષી રહ્યું છે. ગુજરાતના પ્રથમ સ્માર્ટ સિટી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા ગિફ્ટ સિટીમાં હવે ગ્લેમરનો ઉમેરો થવાનો છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ હવે ગિફ્ટ સિટીમાં બિઝનેસ કરવા આતુર છે. શિલ્પા શેટ્ટીની ભાગીદારીમાં ચાલતા […]

GERA DEVELOPMENTS HOSTS MOST AWAITED SESSION OF ‘MEET THE CHAMPION’ SERIES WITH INDIAN OLYMPIC BOXER MARY KOM

Pune, May 28, 2024: Gera Developments Private Limited (GDPL), renowned pioneers in Real Estate, and recipients of multiple awards for their premium residential and commercial projects across Pune, Goa, and California, hosted the latest session in its signature series, 'Meet the Champion', featuring illustrious Indian Olympic boxer, Ms. Mary Kom. The six-time World Amateur Boxing […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code