1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

ગુજરાતમાં ગ્રંથપાલોની 18 હજાર જગ્યાઓ ખાલી છતાં બે દાયકાથી ભરતી કરાતી નથી

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. ત્યારે બીજીબાજુ છેલ્લા બે દાયકામાં આશરે 15,000 જેટલા ગ્રંથાલયમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ગ્રંથપાલની પોસ્ટ માટે ઉપલબ્ધ છે. તેમ છતાં આ ગ્રંથપાલોની આશરે 18,000 જેટલી જગ્યાઓ ભરવા માટે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના શિક્ષણ, નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓને 78 વાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજી સુધી […]

ગુજરાતમાં 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્, જેટલો સમય બાકી છે ત્યારે સેમી ફાઈનલ ગણાતી 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. જેના માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. ગુજરાતના ગ્રાસ રૂટ લેવલની ગ્રામ પંચાયત ની ચૂંટણી લિટમસ […]

14 રાજ્યોમાં 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠક ઉપર યોજાશે પેટાચૂંટણીઃ 265 પૈકી 44 સામે ફોજદારી કેસ

દિલ્હીઃ તા. ઓક્ટોબરના રોજ 14 રાજ્યોમાં ખાલી પડેલી લોકસભાની 3 અને વિધાનસભાની 30 જેટલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીમાં 256 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જે પૈકી 44 સામે ફોજદારી કેસ નોંધાયાં હોવાનું જાણવા મળે છે. એડીઆરના રિપોર્ટ અનુસાર 14 રાજયોમાં ત્રણ લોક્સભા અને 30 વિધાનસભા બેઠકો માટે 30 ઓકટોબ૨ે યોજાનારી પેટા ચૂંટણીમાં 265 ઉમેદવારો મેદાનમાં […]

દીવ,દમણ અને દાદરાનગર હવેલીની પેટાચૂંટણીમાં ભાજપને જીતાડવાની જવાબદારી પાટિલને સોંપાઈ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને વિજ્ય અપાવનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલને  દિવ, દમણ, દાદરાનગર હવેલીની લોકસભા બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના હાઈકમાન્ડે આ બેઠકની જવાબદારી ગુજરાત ભાજપને સોપી છે તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જેવો મરાઠા છે તેઓએ ગુજરાત ભાજપના અનેક નેતાઓને આ ચૂંટણી જંગમાં ઈન્ચાર્જ તથા પ્રચાર માટે જવાબદારી સોપતા રસપ્રદ […]

કોંગ્રેસની CWCની આવતા શનિવારે યોજાશે બેઠકઃ પાંચ વિધાનસભાની ચૂંટણીને લઈને કરાશે ચર્ચા

દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા CWCની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેટલાક નેતોને મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે. કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક આગામી 16મી […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 175 અને કોંગ્રેસે 44 બેઠકો પર વિજ્યી મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત ભાજપનો ગઢ હોવાનું મતદારોએ ફરીવાર સાબીત કરી દીધુ છે. રાજ્યમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામાં સફળ રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામા સફળ […]

ગાંધીનગર મહાનગર પાલિકાની મતગણતરી શરૂ

ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે ત્રણ ઓકટોબરના રોજ યોજાયેલી ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે.ગાંધીનગર મહાનગરપાલિકામાં કોની સત્તા આવશે. જનતા કયા પક્ષને પસંદ કરશે તે ચિત્ર બપોરે 2 કે ત્રણ વાગ્યાની આસપાસ સ્પષ્ટ થઈ શકે છે. ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 1 અને 2, કુલ ઈવીએમ 42,  આઈઆઈટી, સેક્ટર […]

સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીઃ 11 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો બિનહરીફ વિજય

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જો કે, ચૂંટણી પહેલા જ નગરપાલિકા અને તાલુકા પંચાયતની લગભગ 11 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો હોવાનો ભાજપએ દાવો કર્યો હતો. ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજય અને પેટા ચૂંટણી યોજવાની છે જેમાં ઉમેદવારોનો ફોર્મ પરત ખેચવાના અંતિમ […]

UP વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત ભાજપના 18 નેતાઓ ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર

અમદાવાદઃ આગામી દિવસોમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની જવાબદારી ભાજપના કેટલાક સિનિયર નેતાઓને આપવામાં આવી છે. ગુજરાત ભાજપના કેટલાક સિનિયર નેતાઓને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત ભાજપના 18 જેટલા નેતાઓ આગામી […]

ધો. 10 પછીના ડિપ્લોમા ઇજનેરીના પ્રવેશ માટે બીજીવાર મુદત લંબાવીને 14મી ઓગસ્ટ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધા. 11માં ઉપરાં વિદ્યાર્થીઓ ડિપ્લામાંના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ પાસે હજુ સુધી માર્કશીટ આવી નથી. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડનું પરિણામ પણ આવ્યું નથી આ સ્થિતિમાં રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ રહી છે ત્યારે  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code