1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્ય
  4. -
  5. સ્વાસ્થ્ય – આરોગ્ય

સ્વાસ્થ્ય – આરોગ્ય

પલાડેલી બદામ સાથે ખાલી પેટ ક્યારેય ના ખાઓ ડ્રાયફ્રૂટ્સ, આ ભૂલ તમને ભારે પડશે

ખાલી પેટ ડ્રાય ફ્રૂટ આવા, સારી આદત છે. સવારના સમયે શરીરને પ્રોટીન, ફાઈબર અને એનર્જીની જરૂર હોય છે. એટલા માટે એક્સપર્ટ ખાલી પેટ ડ્રાય ફ્રૂટ ખાવાની સલાહ આપે છે. આના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. કમજોરી-થકાન દૂર થાય છે. અને કમજોરીમાં જીવ આવવા લાગે છે. આ સુપર ફૂડ હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. • […]

ઘરે જ બનાવી શકો છો મુલ્તાની ફુદીના લસ્સી, તમે સ્વાદ ભૂલી નહીં શકો

ઉનાળો બહું જલ્દી આવવાનો છે. આ મૌસમમાં ઠંડા પીણાની ડિમાંડ ખૂબ વધી જશે. ઘણા લોકો આર્ટિફિશિયલ ડ્રિંકને પસંદ કરે છે. તો ઘણા લોકો હજી પણ નેચરલ વસ્તુઓને મહત્વ આપે છે. છાસ, ઠંડાઈ અને લસ્સી જેવા ડ્રિંક્સ તેનું સારૂ ઉદાહરણ છે. જો તમે પણ લસ્સીના શોખીન છો અને ક્લાસિક રીતે બનાવી ને કંટાળી ગયા છો તો […]

સ્ટ્રેસથી દૂર ભગાડવામાં મદદ કરશે આ ફૂડ્સ, ડાઈયમાં જરૂર ઉમેરો

આપણે જે પણ ખાઈએ છીએ તેની મગજ પર પણ અસર થાય છે. જ્યારે તમે તમારી મેન્ટલ હેલ્થ સુધારવા માંગતા હો, ત્યારે સરખો ખોરાક લેવો જરૂરી છે. ઘણા ખોરાક હેપી હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે. જેના કારણે સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે. • ડાર્ક ચોકલેટ ડાર્ક ચોકલેટમાં કોકો હોય છે જે એન્ડોર્ફિન હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ […]

પેરુમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થતા અનેક પ્રદેશોમાં આરોગ્ય કટોકટીની જાહેરાત

નવી દિલ્હીઃ પેરુમાં, સમગ્ર દક્ષિણ અમેરિકન દેશમાં ડેન્ગ્યુ તાવના ઝડપથી વધી રહેલા કેસોને કારણે સરકારે આરોગ્ય કટોકટી જાહેર કરી છે. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પેરુના 25માંથી 20 પ્રદેશોમાં આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. પેરુના આરોગ્ય મંત્રી સેઝર વાસ્કવેઝે ગઈ કાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 31,000 થી વધુ કેસ નોંધાયા છે, […]

હાડકાને મજબુત બનાવવા દુધ ઉપરાંત આ ચાર વસ્તુઓને આહારમાં સામેલ કરશે, મળશે ફાયદો

આજકાલ બિનઆરોગ્યપ્રદ આહારની આદતો આપણા હાડકા પર સૌથી ખરાબ અસર કરે છે. તેનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે, જેના કારણે આખા શરીરની રચના બગડવા લાગે છે. તેથી, હાડકાના સ્વાસ્થ્યની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. દૂધ સિવાય પણ એવી ઘણી વસ્તુઓ છે જે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. સોયાબીન […]

બ્રેકફાસ્ટ સંબંધિત આ 3 ભૂલો સમય પહેલા તમને વૃદ્ધ બનાવી શકે છે

સારી ખાવા-પીવાની આદત અને સ્વસ્થ હેલ્થની આદતો વ્યક્તિને લાંબા સમય સુધી યુવાન અને ખૂબ સુંદર રાખવામાં મદદ કરે છે. પોતાની ફિટનેસ અને સુંદરતા જાળવવા માટે લોકો ક્યારેક જિમનો તો ક્યારેક સારા ડાઈટનો સહારો લે છે. ઘણી વખત સવારના નાસ્તા સાથે જોડાયેલી 3 ભૂલો તમારી મહેનત અને સ્વાસ્થ્ય બંને બગાડે છે. ઘણી વખત લોકો પોતાની લાઈફસ્ટાઈલ […]

અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર અને રાજકોટમાં રૂ. 3500 કરોડના ખર્ચે મેડિસિટી નિર્માણ થશે

અમદાવાદઃ ગુજરાતનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં અંદાજિત રૂ. 910 કરોડ, વડોદરામાં રૂ. 561.45 કરોડ, સુરતમાં રૂ.204.70 કરોડ, જામનગરમાં રૂ. 864.17 કરોડ અને ભાવનગરમાં રૂ. 1003.99 આમ […]

શ્વાન કરડે ત્યારે તાત્કાલિક ઘરે કરો આવી રીતે પ્રાથમિક ઉપચાર

અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્ટ્રીટ ડોગનો ઉપદ્રવ વધ્યો છે. વહીવટી તંત્ર દ્વારા શેરી શ્વાનની સમસ્યાના નિકાલ માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેટલાક લોકો શ્વાન કરડ્યાં બાદ પેટમાં 14 જેટલા ઈન્જેક્શન લેવાની વાતથી ડરીને તબીબ પાસે જવાનું ટાળે છે. જો કે, શેરી શ્વાન કરડે તો તબીબનો સંપર્ક કરવો જોઈએ. તેમજ ઘરે જ પ્રાથમિક ઉપચાર કરવો […]

બોડી બનાવવી છે તો ખરા સમયે કરો એક્સરસાઈઝ, જાણો ખાલી પેટ જિમ કરવું સારું છે?

એક ઉંમર સુધી પહંચ્યા પછી મોટા ભાગના છોકરાઓ બોડી બિલ્ડિંગ કરવાનું વિચારે છે. છોકરાઓ નાનપણથી જ 56 ઈંચની છાતી અને મોટા મોટા ડોલા બનાવવાની ગતિમાં રહે છે. છોકરાઓ સાથે હવે છોકરીઓમાં પણ આ ક્રેઝનો હિસ્સો બની ગયો છે. બોડી બનાવવી એક ટ્રેંડ જેવું થઈ ગયું છે. મસ્કૂલર બોડી બનાવવાની ચાહમાં લોકો કલાકો સુધી જીમમાં પરસેવો […]

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે આ મોર્નિંગ ડ્રિંન્ક

વધારે ઓયલી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સબંધિ મુશ્કેલીઓ થાય છે. તળેલું ચટપટુ ખોરાક સ્વાદમાં સારી છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ખોરાક લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની સંખ્યામાં વધારો કરી શકે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ- સારા કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ સારી કોલેસ્ટેરોલ ઘણા રોગો બચાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણા જોખમી રોગો હોઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code